Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
પલ
-----
-
ભાવયાત્રા કેમે સુંદર સ્તવને
વિભાગ-૪: ભાવયાત્રા ક્રમે સુંદર સ્તવને
(૧) શત્રુંજય તીર્થયાત્રા–ભાવના સ્તવન પ્રભુજી જાવું પાલીતાણા શહેર કે, મન હરખે ઘણું રે, પ્રભુજી સંઘ ભલેરા આવે કે, એ ગીરિ ભેટવા રે લો. પ્ર. ૧ પ્રભુજી આવ્યું પાલીતાણા શહેર, તલાટી શેભતી રે લોલ, પ્રભુજી ડુંગરીયે ચઢત કે હૈયે હેજ ઘણે રે લે... પ્ર. ૨ પ્રભુજી આવ્ય હિંગળાજને હડે કે કેડે હાથ દઈ ચડેરેલે, પ્રભુજી આવ્યો છાલ કુંડકે, શીતળ છાંયડી રે લે...પ્ર. ૩ પ્રભુજી આવી સમજ પિળ કે, સામે તીવસી રે લે, મેતીવસદિસે ઝાકળમાળ કે જેવાની જુક્તિ ભલી રે લો...પ્ર.૪ પ્રભુજી આવી વાઘણપોળ કે ડાબા ચશ્કેસરી રે લે, ચકેસરીજીનશાસનરખવાળ કે સંઘમાં સાનિધ્યરેલ.પ્ર.૫ પ્રભુજી આવી હાથણ પિળ કે સામા જગધણી રે લે, પ્રભુજીને મુખડે પુનમ કેરચંદ કે મેહ્યા સુરપતિ રેલે...પ્ર.૬ પ્રભુજી મૂલગભારે આવી કે આદિશ્વર ભેટીયા રે લે, આદિસર ભેટે ભવદુઃખ જાય કે,શિવસુખ પામીયે રે લો..પ્ર.૭ પ્રભુજી નહીં રહ તુમથી દૂર કે, ગિપિથે વચ્ચે રે લે, એવી વીરવિજયની વાણી કે શિવસુખ આપજે રે લે... પ્ર. ૮
(૨) તળેટીએ બોલવાનું સ્તવન ગિરિવરિયાની ટોચે રે જગગુરૂ જઈ વસ્યા, લલચાવે લાખેને લેખે ન કઈ રે આવી તલાટીને તળિયે, ટળવળું એકલે, સેવક પર જરા મહેર કરીને દેખ રે ગિરિ..૧...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a00ec95c34c0b62d62e73efbb86da92dedb3bf759a8add07d5dcbc094ac1349b.jpg)
Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102