________________
૮૮
સિદ્ધાચલને સાથી.
૭ શ્રીસારમુનિ એક કોડ સાથે ' મેક્ષે ગયા. ૮ કદંબ ગણધર ૧ ક્રોડ સાથે
મેક્ષે ગયા. ૯ નારદજી ૯૧ લાખ સાથે
મેક્ષે ગયા. ૧૦ ભરતચકીના પુત્ર આદિત્યયશા ૧ લાખ સાથે મોક્ષે ગયા. ૧૧ વસુદેવની પત્ની ૩પહજાર સાથે મેક્ષે ગયા. ૧૨ દમિતારમુનિ ૧૪ હજાર સાથે
મોક્ષે ગયા. ૧૩ શાંતિનાથના પરિવારના ૧૦ હજાર સાધુઓ મોક્ષે ગયા. ૧૪ પ્રદ્યુમ્નની પ્રિયા વૈદર્ભી ૪૪૦૦ સાથે મેક્ષે ગયા. ૧૫ બાહુબલીના પુત્રી ૧૦૦૮ સાથે મેક્ષે ગયા. ૧૬ અતીત ચોવીશીના ૨૪મા તીર્થંકર
શ્રી સંપ્રતિજિનના ગણધર થાવગ્ના ૧ હજાર સાથે
મેક્ષે ગયા. ૧૭ શુકપરિવ્રાજક ૧ હજાર સાથે મોક્ષે ગયા. ૧૮ થાવાપુત્ર ૧હજાર સાથે
મેક્ષે ગયા. ૧૯ કાલિક ૧ હજાર સાથે
મોક્ષે ગયા. ૨૦ સુભદ્રમુનિ ૭૦૦ સાથે
મે ગયા. ૨૧ ભરત ૧ હજાર સાથે
મોક્ષે ગયા. ૨૨ શૈલકાચાર્ય ૫૦૦ સાથે
મેક્ષે ગયા. આ સિવાય–ભરતના પુત્ર બ્રહ્મર્ષિ, ચાર પુત્ર સાથે શાંતનું રાજા, ચંદ્રશેખર રાજા, શ્રી ઋષભસેન જિન, દેવકીના છ પુત્રો, જાલિ–મયાલિ–ઉવયાલિ, સુવ્રત શેઠ, દંડકમુનિ, આણંદઋષિ, સાત નારદ, અંધકવૃષ્ણિ તથા ધારણ તેમજ તેના ૧૮ કુમારો વગેરે અનંત આત્માઓ આ ગિરિરાજ પર મુક્તિપદને પામ્યા છે.
– – U – I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org