________________
• સિદ્ધાચલને સાથી આ તીથે દસલાખ, વિશલાખ, ત્રિીસ લાખ,ચાળીશલાખ અને પચાસ લાખ પુષ્પની માળાનું દાન કરવાથી મનુષ્ય એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઉપવાસનું ફળ પામે છે. ૨૧ धूवे पक्खुववासा, मासक्खमणं कपूरधूवम्मि । कित्तिय मासक्खमणं, सा पडिलाभिओ लहइ ॥२२॥
આ તીર્થમાં કૃષ્ણાગરુ પ્રમુખને ધૂપ કરવાથી પંદર ઉપવાસનું, કપૂરને ધૂપ કરવાથી માસનું અને સાધુને પ્રતિલાભવાથી કેટલાક માસના ઉપવાસનું ફળ પામે છે. ૨૨ न वि तं सुवण्णभूमि-भूसणदाणेण अन्नतित्थेसु । जं पावइ पुण्णफल', पूआ न्हवणेण सित्तं जे ॥२३॥
બીજા તીર્થમાં સુવર્ણ, ભૂમિ અને ભૂષણુનું દાન દેવાથી પણ જે પુણ્યફળ મળી શકતું નથી, તે પુણ્યફળ શ્રી શત્રુ
જ્ય તીર્થમાં પૂજા અને હવણ માત્ર કરવાથી પ્રાપ્ત થાય છે. ૨૩ - જંતર-રો-સાય-સમુદ-રાત્રિ-એન-વિ-જા | मुञ्चति अधिग्धेणं, जे सेत्तंज धरन्ति मणे ॥२४॥ - જેઓ શ્રી શત્રુંજય તીર્થનું મનમાં ધ્યાન ધરે છે, તેઓ અરણ્ય, ચેર, સિંહ, સમુદ્ર, દારિદ્ર, રોગ, શત્રુ અને અગ્નિ વિગેરે રૂદ્ર (આકરા) ભાથી નિવિદને મૂકાય છે. અર્થાત્ તે તે ભયે તેને હાનિ કરી શકતા નથી. ૨૪ सारावलीपयनग-गाहाओ . सुअहरेण भणिआओ। जो पढइ गुणइ, निसुणइ, सो लहइ सित्तुंजजत्तफलं ॥२५॥ આ કૃતધરે કહેલી અને સારાવલી પર્વનામાં રહેલી આ ગાથાઓને જે મનુષ્ય ભણે, ગણે કે સાંભળે તે શ્રી શત્રુજય તીર્થની યાત્રાનું ફળ પામે છે. રેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org