Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 97
________________ ૮૪ સિદ્ધાચલનો સાથી - શ્રી શત્રુંજયના માર્ગમાં જતાં જે પુરુષ શ્રી શત્રુંજયને જેયે કે ન જોયે સાધુ સંઘને પડિલાભે, તે તેમાં શત્રુંજયને અણદીઠે કેટીગણું ફળ થાય અને દીઠે અનંતગણું ફળ થાય ૧૧ केवलनाणुप्पत्ती, निव्वाणं आसि जत्थ साहूणं ।। पुंडरीओ बंदिता, सव्वे ते वंदिया तत्थ ॥१२॥ જે જે રથાને સાધુઓને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે, અને જ્યાં જ્યાં નિર્વાણ પામ્યા છે, ત્યાં રહેલા તે સર્વ સ્થાન, પુંડરીકગિરિને વંદન કરવાથી વાંદ્યા એમ સમજવું. ૧૨ अट्ठावय सम्भेए, पावा चंबाइ उज्जितनगे य । बंदित्ता पुण्णफल', सयगुण ते पि पुंडरीजे ॥१३॥ અષ્ટાપદ, સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી, ગિરનાર, આ સર્વ તીર્થોને વાંદવાથી જે પૂણ્ય થાય તે કરતાં સોગણું પુણ્ય એક પુંડરીકગિરિને વંદન કરવાથી થાય છે. ૧૩ पूआकरणे पुण्णं, एगगुणं सयगुणं च पडिमा । जिणभवणेण सहस्सं, णंतगुणं पालणे हाइ ॥१४॥ આ તીર્થરાજને વિશે પૂજા કરવાથી એક ગણું પુણ્ય થાય છે, પ્રતિમાનું સ્થાપન કરવાથી સગણું પુણ્ય થાય છે, જિનભવન કરાવવાથી હજાર ગણું પુણ્ય થાય છે, અને એ તીર્થનું (રક્ષણ) કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. ૧૪ पडिम चेइहरं वा, सित्तजगिरिस्स मत्थए कुणइ । मुत्तूग भाहवासं, वसइ सग्गे निरुवसग्गे ॥१५।। - જે મનુષ્ય શ્રી શત્રુંજયગિરિના શિખર પર જિનેશ્વરની પ્રતિમા બેસાડે અથવા ચૈત્ય કરાવે, તે ભરતક્ષેત્રને ભેગવીને એટલે ચકવતી થઈને સ્વર્ગ અને મોક્ષનાં સુખ પામે છે. ૧૫ नवकार पारिसीओ पुरिमदढेगासणं च आयाम । पुंडरीयं च सरंता, फलकखी कुणइ अभत्तटूठं ॥१६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102