Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 98
________________ શત્રુંજય લઘુક૯પ ૮૫ छट्ठऽदुम-दसम-दुवालसाण, मासऽदमासखवणाणं । तिगरणसुद्धो लहइ, सित्तुंजे समरतो अ ॥१७॥ જે મનુષ્ય પુંડરીકગિરિનું સ્મરણ કરતો નવકારશી, પરિસ, પુરિમરૂઢ, એકાસણું, આયંબિલ અને ઉપવાસ કરે છે, તે ત્રિકરણ શુધ્ધ શ્રી શત્રુંજયનું ધ્યાન કરવાથી અનુકમે છઠું, અડૂમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પંદર ઉપવાસ, અને મા ખમણનું ફળ પામે છે. ૧૬-૧૭ छट्टेणं भत्तेणं अपाणेणं तु सत्त जत्ताइ । जो कुगइ सेत्तुंजे, तइयभवे लहइ सेा मुक्ख' ॥१८॥ જે મનુષ્ય શત્રુંજય તીર્થ પર પાણી રહિત (ચેવિહાર). છઠું ભક્તિ (બે ઉપવાસે) કરીને સાત યાત્રાઓ કરે, તે. ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. ૧૮ अज्ज वि दीसइ लाए, भत्तं चइऊण पुंडरीयनगे । सग्गे सुहेण बच्चइ, सीलविहूणो वि होउणं ॥१९॥ અદ્યાપિ લેકમાં પ્રસિદ્ધ છે કે સત્કર્મ વિહીન મનુષ્ય પણ, આ પુંડરીક ગિરિ પર અંતે આહાર ત્યાગ કરીને રહે છે તે તે. સુખે સુખે સ્વર્ગમાં જાય અર્થાત્ સ્વર્ગનાં સુખને પામે છે. ૧૯ छत्तं झयं पडाग, चामर-भिंगार-थालदाणेणं । विज्जाहरो अ हवइ, तह चक्की होइ रहदाणा ॥२०॥ આ તીર્થ પર છત્ર, દવા, પતાકા, ચામર, ભંગાર, (કળશ) અને થાળનું દાન કરવાથી મનુષ્ય વિદ્યાધર થાય છે. તથા રથનું દાન કરવાથી ચકવતી થાય છે. ૨૦ दस वीस तीस चत्ता, लक्ख पन्नास पुष्फदामदाणेण । लहइ चउत्थ- टुम-दसम - दुवालसफलाइ ॥२१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102