Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 71
________________ સિદ્ધાચલના સાથી આદિ અંત નહિ જેહના, કેઈ કાલે ન વિલાય; તે તીથેશ્વર પ્રણમયે, શાશ્ર્વતગિરિ કહેવાય. ૯૭ ભદ્ર ભલા જે ગિરિવરે, આવે હાય અપાર; તે તીર્થેશ્વર પ્રભુમિયે, નામ સુભદ્ર સ’ભર. ૯૮ વીર્ય વધે શુભ સાધુને, પામી તીથ્થુ ભક્તિ; તે તીર્થ શ્વર પ્રણામયે, નામે જે દ્રઢક્તિ, ૯૯ શિવગતિ સાથે જે ગિરિ, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રમિયે, મુક્તિનિલય ગુણખાણુ. ૧૦૦ ચંદ્ર સૂરજ સક્તિધરા, સેરૃ કરે શુભચિત્ત; તે તીથેશ્વર પ્રભુમિયે, પુષ્પદંત વિદિત્ત. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિર લડે નિવાસ; તે તીથેશ્વર પ્રમિયે, મહાપદ્મ સુવિલાસ. ૧૦૨ ૫૮ ભૂમિ ધરી જે ગિરિવર, તે તીથેશ્વર પ્રભુમિયે, મંગલ સિવ મળવાતાણું, પીઠ એહ અભિરામ; તે તીથેશ્વર પ્રભુમિયે, ભદ્રપીઠે જસ નામ. ૧૦૪ મૂલ જસ પાતાલમાં, રત્નમય મનાહાર; તે તીથેશ્વર પ્રભુમિયે, પાતાલમૂલ વિચાર. ૧૦૫ ક ક્ષય હાયે જિહાં, હાય સિદ્ધ સુખકેલ; તે તીથેશ્વર પ્રણમિયે, અકમક મનમેલ, ૧૦૬ કામિત સવ પૂરણ હાયે, જેહનું દરસન પામ; તે તીથેશ્વર પ્રમિયે, સકામ મન ઠામ. ૧૦૭ ત્યાદિ એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર; જે સમર્યા પાતક હરે, આતમ શક્તિ અનુસાર. ૧૦૮ Jain Education International ઉદધિ ન લેાપે લીહ; પૃથિવીપી અનીહ. ૧૦૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102