Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 73
________________ ૬૦ સિદ્ધાચલના સાથી કામ દામને ધામ નથી હું માંગ, માંશુ માંગણું થઇને ચરણુ હજુરજો; કાચા નિખળ છે તે પ્રભુજી જાણજો, આપ પધારા દીલડે દીલડાં પૂરજો............ જન્મ લીધા તે દુ:ખિયાના દુ:ખ ટાળવા, તે ટાળીને સુખીયા કીધા નાથજો; તુમ બાલકની પેરે, હું પણ બાલુડા, નમી વિનમી યુ, ધરજો મારા હાથજો...ગિરિ........ જિમતિમ કરી પણ આ અવસર આવી મળ્યા, સ્વામી સેવક સામાસામી થાય જો; વખત જવાના ભય છે મુજને આકા, દન ક્રિયા તે લાખેણા કહેવાય ને....ગરિ. ..... પાંચમે આરે પ્રભુજી મળવા દાહ્યલા, તા પણ મળીયાં ભાગ્ય તણા નહિ પારજો; ઉવેખા નહિ થાડા માટે સાહિમા એક અરજને માની લેજો હજારો............. સુરતરૂ નામ ધરાવે, પણ તે શું કરૂ', સાચે। સુરતરૂ તું છે દીન દયાળો; મન ગમતુ દઈ દાનને ભવભય વારો, સાચા થાશે। કાય પ્રતિ પાળજે ગિરિ........ કરગરું તે પણ કરૂણા જો નહિ લાવશેા, લંછન લાગે સઘપતિ નામ ધરાવી જો; કેડે વળગ્યાં, તે સહુને સરખા કર્યા, ધીરજ આપે, અમને ભગત ઠરાવીને..ગિરિ...... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102