Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 88
________________ સિદ્ધાચલજી યાત્રાના સ્થળે-પ્રસ ગે ૭૫ ઝંડ થયા, અને યાત્રાળુઓને હેરાન કરવા લાગ્યા. ત્યારે મંત્રવિદ્યામાં અલિષ્ઠ એવા કેાઈ આચાર્ય મહારાજે વિદ્યાના મળે એને મેલાવ્યા અને પૂછ્યું કે—‘તું યાત્રાળુઓને શા માટે હેરાન કરે છે ?’ એટલે તે ખેલ્યા કે—આ ટેકરી ઉપર હું મૃત્યુ પામ્યા છું. માટે મારા નામની કબર ચણવાશેા તા હું યાત્રિકોને હેરાન નહિ' કરુ? આથી આચાર્ય મહારાજના કહેવાથી સંઘે આ કબર કરાવી, તે અ'ગાશા પીરના નામથી ઓળખાય છે. ખરેખર જોવા જઈ એ તે। આ સ્થાન તી રક્ષાના માટે કાવ્યું હશે એમ માનવું પડે. વર્તમાનમાં સ'ઘ લઈને આવનાર સધતિએ સ`ઘના અહી ચાદર ઓઢાડે છે. (૧૮) સવાસામ (ચૌમુખજી)ની ટુક : [નવટુ કમાં સૌથી પહેલી આ ટુંક છે. આ શિખરની ટોચ ૨૦ થી ૨૫ માઇલ દૂરથી દેખાય છે તેટલી ઊંચી આ ટુક છે.) વથલી ગામમાં સવચંદ નામે શેઠ રહેતા હતા. શેઠ શાહુકાર બધા તેમને પોતાની રાકડ–દાગીના વગેરે આપતા અને જ્યારે જોઈએ ત્યારે પછી મેળવતા. એક વખત એક ઇર્ષ્યાખાર વેપારીએ એક ગરાસદારના કાન ભંભેરી કહ્યુ કે—“સવચ'દશેઠ ખાટમાં છે, માટે તમારી મૂડી પાછી મેળવી લો.’ ગરાસદારે શેઠ પાસે આવી પોતાની બધી મૂડી પાછી માગી, તે વખતે પેઢીમાં એટલી રોકડ ન હતી. વહાણે આવ્યા ન હતાં. ઉઘરાણી પણ જલ્દી પતે તેમ ન હતી. પ્રતિષ્ઠાને સવાલ હતા. જો ના કહે તેા આબરુ જાય તેમ હતુ. શેઠને મુ ઝવણું થઇ. થોડીવાર વિચાર કરી અમદાવાદના પ્રતિષ્ઠિત "શેઠ સોમચંદ ઉપર મેાટી રકમની હૂંડી લખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102