________________
૭ ૦
સિદ્ધાચલને સાથી શ્રી ધનેશ્વર સૂરિજી શત્રુજ્ય માહાસ્યનારચયિતા છે.
શ્રી ઋષભદેવ ભગવંતની આજ્ઞાથી શ્રી પુંડરિક સ્વામીજીએ જગતના કલ્યાણ માટે સર્વતત્વ યુક્ત એવું શ્રી શત્રુજ્ય મહાતમ્ય સવાલાખ કલેકથી પ્રગટ કર્યું. ત્યાર બાદ શ્રી મહાવીરસ્વામીના શાસનમાં સુધર્મા સ્વામીએ મનુષ્યના આયુષ્યની અ૯પતા જાણીને આ મહાઓને સક્ષેપી ૨૪હજાર ક પ્રમાણ બનાવ્યું. તે જ મહાગ્યને સૌરાષ્ટ્રના એક વખતના મહારાજા શિલાદિત્યની વિનંતીથી સમર્થ ગુરૂ શ્રી ધનેશ્વરસૂરિ એ આ શત્રુજ્ય માહાત્મ્યનેસાર ગ્રહણ કરી ૧૦ હજાર લેક પ્રમાણે અને સુખેથી બંધ થાય તેવું સરળ કયું જે આજ પર્યત વંચાય છે. (૧૨) વીર વિકમશી–પાળીઓ અને લીબડે :
સિદ્ધાચલજી ઉપર વાઘણ પળમાં જમણી તરફના રસ્તે શતથંભીયા મંદિર પાસે આ પાળીયો છે.]
પાલીતાણા ગામમાં ભાવસાર જ્ઞાતિમાં વિકમશી નામે માણસ હતો. તે તેના ભાઈ-ભાભી સાથે રહેતે હતે. એક વખતે કપડાં ધોઈને ઘરે આવ્યા, તેને ભૂખ લાગી હતી. રસોઈ તૈયાર થઈ ન હતી. તેણે ભાભીને કહ્યું કે-બપોર થયા. ઘરમાં રહીને રઈ પણ સમયસર કરતાં નથી ?
ભાભીએ કહ્યું કે મેડું પણ થાય. ગુસ્સે કેની ઉપર કરો છે ? તમારા ભાઈ કમાય છે. તમારે બેઠા બેઠા તાગડધિન્ના કરવા છે. બાહુબળ હોય તે સિદ્ધગિરિ પર યાત્રાળુએને હેરાન કરનાર સિંહ છે તેને મારી ને આવે.
ભાભીના મેણાથી તેણે પ્રતિજ્ઞા કરી કે–સિંહને મારી નાખું તો જ ઘરમાં પગ મૂકું.'
ધકે લઈને નીકળી પડે. તળેટી આવ્યા. મિત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org