Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ ૪૪ સિદ્ધાચલને સાથી (૭) બાબુભાઈ કચ્છીના મંદિરમાં રહેલા ચૌમુખજી, (૮) બાબુ હરખચંદને દહેરાસરમાં રહેલા શ્રી ચંદ્રપ્રભુ, (૯) કાલિદાસ ચુનિલાલના દહેરાસરમાં રહેલા અજિતનાથ (૧૦) હિંમતલાલ લુણીયાના દહેરાસરના શ્રી કુંથુનાથ –આ સેવે મૂળનાયકજી તથા અન્ય તમામ જિનબિબેને હું ભાવથી જુહારું . આ અને વચ્ચે રહેલા અન્ય તમામ મંદિરોના તમામ જિન પ્રતિમાજીને “નમો જિણાણું” છે હવે સૌથી પહેલી ચૌમુખજી એટલે કે સવાસમની અથવા ખરતર વસહીની ટુંકથી ભાવયાત્રા આરભુ છું. આ ટુંકમાં પ્રવેશતાં જ સામે ચૌમુખજી જિન પ્રાસાદમાં રહેલા આદિનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું. [] ૯૭ ફૂટ ઊંચા શિખર ધરાવતા આ જિનચૈત્યની આસપાસ જે દેરીઓ છે તે સર્વે દેરી માં રહેલા જિનબિંબોને મારી ભાવભરી વંદના. _ ] ચૌમુખજીની સામે રહેલા શ્રી પુંડરિક સ્વામિજીના મંદિરમાં પુંડરિક સ્વામીને હું વંદના કરું છું. D સહસ્ત્રકુટમંદિરમાં ૧૦૨૪ જિનબિંબને વંદના. તદુપરાંત ઃ (૧) સુંદરદાસ રતનદાસના મંદિરમાં રહેલા શ્રી શાંતિનાથ (૨) બીજા એક મંદિરના શ્રી શાંતિનાથ (૩) પાર્શ્વનાથપ્રાસાદે રહેલા શ્રી પાર્શ્વનાથ (૪) ખીમજી સમજીના મંદિરના શ્રી શાંતિનાથ તથા પાષાણની વિસી (૫) કરમચંદ હીરાચંદના મંદિરના શ્રી સીમંધર સ્વામી (૬) ભણસાલીના દહેરાસરમાં શ્રી અજિતનાથ (૭) ગણધર પગલા મંદિર આદિ સર્વ જિનાલમાંના આ મૂળનાયકજી તથા અન્ય સવે જિનબિંબને મારી વંદના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102