Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ વિભાગ–૩: (ખમાસમણુના દુહા-૧૦૮) શ્રી આદિશ્વર અજર અમર, અવ્યાબાધ અહાન શ; પરમાતમ પરમેસરુ, પ્રણમું પરમ મુનીશ. જય જય જગપતિ જ્ઞાન, ભાન, ભાસિત કલેક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર ક. ૨ શ્રી સિદ્ધાચલ પંડણે, નાભિ નરેસર નંદ; મિથ્થામતિ-મત–ભજણે, ભવિકુમુદાકરચંદ. ૩ પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રકૃમિએ, ભકતે જોડી હાથ. ૪ અનંત જીવ ઇણ ગિરિવરે, પામ્યા ભવને પાર તે સિદ્ધાચલ પ્રણમિયે, લહિએ મંગળમાળ. ૫ જસ શિર મુકુટ મનહરુ, મરુદેવીને નંદ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ઋદ્ધિ સદા સુખવંદ. ૬ મહિમા જેહનો દાખવા, સુરગુરુ પણ મતિમંદ તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહજાનંદ. ૭ સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડ્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, નાસે અઘ સવિ દૂર. ૮ કર્મકાટ સવિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ; તે તથેશ્વર પ્રણમિયે, પામીજે સુખવાસ. ૯ પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય, તે તીથેશ્વર પ્રણમયે, પાતિક દૂર પલાય. ૧૦ શ્રદ્ધા ભાસન રમણતા, રત્નત્રયીને હેતુ તે તીર્થેશ્વર પ્રણમિચે, ભવ-મકરાક–સેતુ. ૧૧ મહાપાપી પણ નિસ્તર્યા, જેહનું ધ્યાન સહાય, તે તીર્થેશ્વર પ્રણમિયે, સુર નર જસ ગુણ ગાય. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102