Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 64
________________ ૧૦૮ ખમાસમણના દુહા ૫૧ - - - પુંડરીક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક; તે તીથેશ્વર પ્રણમિયે, આણી હૃદય વિવેક ૧૩ ચંદ્રશેખર સ્વસાપતિ, જેહને સંગે સિદ્ધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામીજે નિજ શ્રદ્ધ. ૧૪ જલચર ખેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવજલ તારક નાવ. ૧૫ સંઘયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિય, છેદી જે ગતિ ચાર. ૧૬ પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, મિશ્યામતિ સવિ જાય. ૧૭ સુરતઃ સુરમણિ સુરગવિ, સુરઘટ સમ જસ યાવ; તે તીર્થેશ્વર પ્રમિયે, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૧૮ સુરલે કે સુરસુંદરી, મળી મળી કે થેક; તે તીથેશ્વર પ્રણમયે, ગાવે જેહના ક. ૧૯ ગીસર જસ દર્શને, ધ્યાન સમાધિ લીન તે તીર્થેશ્વર પ્રણમિયે, હુવા અનુભવી રસલીન. ૨૦ માનું ગગને સૂર્ય શશી, દિયે પ્રદક્ષિણા નિત; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખ| ચિત્ત. ૨૧ સુર અસુર નર કિન્નરા, રહે છે જેહની પાસ તે તથેશ્વર પ્રણમિયે, પામે લીલ વિલાસ. ૨૨ મંગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ તે તીર્થેશ્વર પ્રણમિયે, કુમતિ કદાગ્રહ મેટ. ૨૩ કુમતિ-કૌશિક જેહને, દેખી ઝાંખા થાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તસ મહિમા ગાય. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102