Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
૫૪
સિદ્ધાચલને સાથી
નમિ વિનમિ વિદ્યાધરા, દેય કેડી મુનિ સાથે તે તીર્થેશ્વર પ્રમિયે, પામ્યા શિવપુર આથ. ૪૯ રષભ વંશીય નરપતિ ઘણાઈણે ગિરિ પહોતા મે; તે તીર્થેશ્વર પ્રમિયે, ટાલ્યા ઘાતિક દોષ. ૫૦ રામ ભરત બિહું બાંધવા, ત્રણ કેડી મુનિ યુત્ત; તે તથેશ્વર પ્રણમિયે, ઈણે ગિરિ શિવ સંપત્ત. પ૧ નારદ મુનિવર નિમલે, સાધુ એકાણ લાખ તે તીથેશ્વર પ્રણમિયે, પ્રવચન પ્રગટ એ ભાખ. પર શાંબ પ્રધગ્ન ઋષિ કહ્યા, સાડી આઠ કેડી; તે તીથેશ્વર પ્રણમિયે, પૂરવ કર્મ વિડી. પ૩. થાવસ્થા સુત સહસશું, અણસણ રંગે કીધ, તે તીર્થેશ્વર પ્રણમિયે, વેગે શિવપદ લીધ. ૫૪ શુક પરિવ્રાજક વળી, એક સહસ અણગાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર દ્વારા પપ સેલગસૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવના તે તીર્થેશ્વર પ્રમિય, અંગે ધરી ઉત્સાહ. પદ ઈમ બહુ સિધ્યા ઈણે ગિરિ, કહેતાં નાવે પાર તે તીર્થેશ્વર પ્રભુમયે, શાસ્ત્ર માંહે અધિકાર. પ૭ બીજ ઈહ સમક્તિતણું, રોપે આતમ ભેમ; તે તીથેશ્વર પ્રણમિચે, ટાલે પાતક તેમ. ૨૮ બ્રહ્મ સ્ત્રી ભૃણ ગો હત્યા, પાપે ભારિત જેહ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પહાતા શિવપુર ગેહ. ૫૯ જગ જતાં તીરથ સેવે, એ સમ અવર ન દીઠ; તે તીથેશ્વર પ્રણમિયે, તીર્થ માંહે ઉક્રિ. ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ffbbf97661645111b4625c2f8fbb6ef3c2b754825944022b7b1a1ccb60ec3665.jpg)
Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102