Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ ૧૦૮ ખમાસમણના દુહા ૫૩ પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ; તે ત ધર પ્રણમિયે, જાયે સકલ જંજાલ ૩૭ મનમેહન પાળે ચઢે, પગ પગ કમ અપાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, ગુણ ગુણી ભાવ લખાય. ૩૮ જેણે ગિરિ રૂખ સહામણ, કુડે નિર્મલ નીર, તે તીર્થેશ્વર પ્રણમયે, ઉતારે ભવ-તીર ૩૯ મુક્તિમંદિર સોપાન સમ, સુંદર ગિરિવર પાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, લહિયે શિવપુર રાજ. ૪૦ કર્મ કેટી અઘ વિકટ ભટ, દેખી પ્રજે અંગ; તે તથેશ્વર પ્રણમિયે; દિન દિન ચઢતે રંગ. ૪૧ ગીરી ગિરિવર ઉપરે, ગાવે જિનવા ગીત, તે તીર્થેશ્વર પ્રણામ, સુખે શાસન રેત. ૪૨ કવડજક્ષ રખવાલ જસ, અહાનિશ રહે હજૂર; તે તીથે ધર પ્રક્રિયે, અસુર રાખે દૂર. ૪૩ ચિત્ત ચાતુરી ચકકેસરી, વિદન વિનાસણહાર; તે તથેશ્વર પ્રણમયે, સંઘ તણી કરે સાર. ૪૪ સુરવરમાં મઘવા યથા, ગ્રહગણમાં જિમ ચંદ; તે તથેશ્વર પ્રમિયે, તિમ સવી તીરથ ઈન્દ. ૪૫ દીઠે દુર્ગતિવારણ, સમ સારે કાજ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તીરથ શિરતાજ. ૪૬ પુંડરીક પંચ કેડીશું, પામ્યા કેવલનાણ; તે તીર્થેશ્વર પ્રણમિયે, કર્મણી હાય હાણ. ૪૭ મુનિવર કેડી દસ સહિત, દ્રાવિડને વારિખે; તે તીર્થેશ્વર પ્રણમિયે, ચઢિયા શિવ નિશ્રેણ. ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102