________________
સિદ્ધાચલ ભાવયાત્રા
૪૫
[] સવાસેામ અથવા ચૌમુખજીની ટુંકની પાછલી ખારીમાંથી બહાર નીકળતા પાંચ પાંડવાનુ દહેરાસર આવે છે. ત્યાં દશક્રેડ મુનિ સાથે માથે ગયેલા પાંચે પાંડવાની પ્રતિમાજીને હું વંદના કરું છું.
[] પાંડવાના દહેરાસર પાછળ સહસ્ત્રકુંડનું દહેરાસર આવ્યું. ત્યાં ૧૭૦ જિનને હું નમસ્કાર કરું છું.
! સવાસેામની ટુંકમાંથી બહાર નીકળીને ખીજી છીપાવસહી અથવા ભાવસારની ટુ'ક આવી. ત્યાં પ્રાચીન અને અર્વાચીન મદિરામાં રહેલા સર્વે જિનપ્રતિમાજીને હું ભાવભરી વ ંદના કરુ છું. ત્યાં મૂળનાયક ઋષભદેવ સ્વામીને પણ નમસ્કાર કરુ છું. ગઢની રાંગને અડીને રહેલા મદિરમાં. શ્રી શ્રેયાંસનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું.
·
[] મહાર ઢાળાવ ઉપર રહેલી અજિતનાથ શાંતિનાથની દહેરીએ બંને પરમાત્માને હું નમકાર કરૂ છુ.
[ ગઢની નજીક (૧) ઋષભદેવ પ્રાસાદ(ર) શ્રેયાંસનાથ પ્રાસાદ (૩) નેમિનાથ પ્રાસાદ (૪) પાર્શ્વનાથ પ્રાસાદ (૫) છત્રીમાં રહેલા પગલા એ સવે પ્રાસાદના જિનમિ બને તથા પગલાંજીને હું નમસ્કાર કરું છું.
ત્રીજીસાકરવસહી ટુંકે હવે પહેાંચ્યા છું. ત્યાં મૂળ દહેરાસરજીમાં શ્રી ચિંતામણી પાશ્વનાથ ને નમસ્કાર.
[] આ ટુંકમાં કુલ ત્રણ દહેરાસરજી છે. પાર્શ્વનાથ સ્વામી ઉપરાંત બીજા મદિરમાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામી અને ત્રીજા મદિરમાં પદ્મપ્રભુજી છે. તે ત્રણે મૂળ નાયકજી તથા અન્ય સવે જિનપ્રતિમાજી અને નાની મેાટી દેરીમાં રહેલા અધા જિનબિંબને હું નમસ્કાર કરુ... .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org