________________
સિદ્ધાચલના સાથી
ત્યાંથી ચાલતા એક દેરી ખેાલીને નવી ટૂંકમાં જવાના સ્તા આવે છે. તે ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન, બાવન જિનાલયની દહેરીમાં રહેલા અન્ય સર્વ જિનપ્રતિમાજી બધાને ભાવભરી વંદના કરુ છું.
[] નવી ટુંકમાંથી બહાર નીકળ્યા ૨૪ તિથ કરોને ખેાળામાં લઈને બેસેલા તેમના માતાના પટ્ટ છે. પનાતા પુત્રને જન્મ આપનારી એ માતા તથા સર્વ તીથાને હું પ્રણામ કરુ છું.
પ્રદક્ષિણાને અંતે ગધારીયા ચૌમુખજીનુ મદિર આવે છે. જ્યાં બીજી પ્રદક્ષિણામાં પણ નમસ્કાર કરેલા છે. તે દહેરાસરજીમાં રહેલા ચાર વિશાળ જિનખિ અને હું નમસ્કાર કરુ છું. “નમા જિણાણ
***
૪૨
[] હવે શ્રી પુરિક સ્વામીજીનુ દહેરાસરજી આવે છે. ત્યાં ભગવંતના પ્રથમ ગણધર શ્રી પુંડરિક સ્વામીજી કે જેઓ આ તિર્થાંના પ્રભાવે પાંચ કરોડ મુનિ સાથે મેાક્ષે ગયા છે તેવા મહામુનિવર ને હું કેોટિકોટિ પ્રણામ કરું છું....
[] શ્રી પુંડરિક સ્વામીના ગભારામાં રહેલા અનેક જિનબિંબ તથા બંને બાજુ રહેલા એરડામાંના અનેક જિન પ્રતિમાજીને હુ' ભાવ પૂર્વક નમસ્કાર કરુ છુ..—
[નોંધ :- અહી શ્રી પુડરિક સ્વામીજીની સ્તુતિ કરવા પૂર્વક ચૈત્યવંદન કરવું. જે યાત્રા-વિધિના પ્રથમ વિભાગમાં આપેલુ છે.]
નવદુ‘કની ભાવયાત્રા
નવટુંકમાંની મુખ્ય ટુંક એવી દાદાની ટુકની મે ભાવયાત્રા કરી. હવે હું તેના પરિવાર રૂપ એવી બીજી આઠ ટુંકાની ભાવયાત્રાના આરંભ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org