________________
સિદ્ધાચલ ભાવયાત્રા
૩૧
શ્રી પુજની દેરીથી આગળ ચાલતા સપાટ સીધા
શ્વર દાદા બિરાજમાન છે. તેને મારા નમસ્કાર થામાની ફિણા
[] આગળ ચાલતા ઊંચા ઓટલા ઉપર શ્યામ રંગની ચાર ઊભી મૂર્તિ વાળી દેરી આવી. તેમાં પહેલી દ્રાવીડ અને બીજી વારિખિલ્લની મૂર્તિ છે. કાર્તિકી પૂર્ણિમાને દિવસે દશકરાડ મુનિ સાથે મેક્ષે ગયેલા આ બંને આત્માને હું વંદના કરુ છું.”
[] ત્રીજી મૂર્તિ અઇમ્મુત્તા મુનિની છે. ઇરિયાવહી પડિક્કમતા કેવળજ્ઞાન પામેલા અને શ્રી સિદ્ધાચલજી તીથ ઉપર મેક્ષે ગયેલા એ કેવળી ભગવંતને હું નમસ્કાર કરું છું
[] ચેાથી નારદ મુનિની મૂતિ છે. સ્વભાવે લહપ્રિય પણ વિશુદ્ધ બ્રહ્મચારી એવા નારદને દ્વારિકાના નાશથી અત્યંત દુઃખ થયું. પોતાના અવિરતિપણાની નિંદા કરતા અનસન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ સિદ્ધગિરિ પર ૯૧ લાખ મુનિ સાથે મેક્ષે ગયા. તે નારદમુનિને મારી વંદના હાળે.
] જૂના રસ્તે ચાલતા હીરાબાઈના કું ડ બાવળના કુંડ અને ભુખણદાસ કુંડ પછી પાણીની પરબ આગળ એટલા પર એક દેરી આવેલી છે. ત્યાં પાંચ મૂતિએ બિરાજમાન છે,
પહેલી મૂતિ રામની અને બીજી મૂર્તિ ભરતની છે. ગિરિરાજ પર અનશન કરી એક કરેડ મુનિ સાથે મેસે જનારા આ બંને આત્માને હું ભાવભરી વંદના કરુ છું.
[] ત્રીજી મૂતિ થાવચ્ચાપુત્રની છે. અતકાળે સિદ્ધગિરિ ઉપર આવી એક માસનું અનશન કરી મેક્ષે ગયા તે થાવચ્ચાપુત્ર મુનિને હું વંદના કરુ છું. વ/ {2}}}}
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org