________________
સિદ્ધાચલ ભાથયાત્રા
૩૩
નાથ ભગત જિર્ણ ચઢતાં વધારે ચાલે
કરતા અંતકૃત કેવલી બનેલા આ મુનિવરેને હું વંદના કરું છું.
[E હવે યાત્રામાં આગળ વધતાં હું રામપળના દરવાજે પહોંચે છું. જય તળેટીના રસ્તેથી ચાલતા ૩૭૪૫ પગાં થયાં ચઢી કુલ અઢી માઈલ એટલે લગભગ ચાર કિલો મીટરને રસ્તે પસાર થયેલ છે. આ દરવાજામાં પ્રવેશત, ડાબી બાજુએ દેવકીને છ પુત્રની મૂર્તિ છે. એ છ એ મુનિવરને હું નમસ્કાર કરું છું. | | રામપળમાં જતા સામે પંચ શિખરી શ્રી વિમળનાથ ભગવંતનું મંદિર છે. તે મૂળનાયક ભગવંત તથા અન્ય સવે જિનબિંબને “નમે જિણણું
વિમલનાથ ભગવંતના મંદિરની બાજુમાં ત્રણ શિખરવાળું શ્રી સુમતિનાથ ભગવંતનું મંદિર છે. ત્યાં સુમતિનાથ ભગવંત અને અન્ય સર્વે જિનબિંબને હું નમસ્કાર કરું છું – “નમો જિણાણું? | | ત્યાંથી થડા પગથિયાં ચઢતાં વચ્ચે શ્રી મતિશાની ટુંક આવી. આગળ ચાલતા સગાળપોળ ને દરવાજો ચાન્સે. અંદર નાંઘકુંડ આવ્યા. રસ્તાની એક તરફ કેશવજીનાયકની ટુંક આવી, ત્યાં આબુ-અષ્ટાપદ-ગિરનાર–શત્રુંજયસમેત્તશિખર એ પાંચ મહાતિર્થોની રચના કરેલી છે. ત્યાં રહેલા સવે જિનબિંબને હું નમસ્કાર કરું છું. નમે જિણાણું ,
B ત્યાંથી થોડા પગથિયાં ઉપર ચઢતાં વાઘણપોળ ને દરવાજે આવ્યું. એક તરફ વાઘની મૂર્તિ અને બાજુમાં હનુમાનજીની મૂર્તિવાળી દેરી છે. આ વાઘણપોળમાં પ્રવેશતા જાણે મંદિરની નગરીમાં આવી ગયો હોઉં તેમ લાગે છે. વિમલ વસહી નામે ઓળખાતી આ ટુંકમાં જમણી બાજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org