Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ ૩૪ સિદ્ધચલને સાથી કેશવજી નાયકના મંદિર પાસે શ્રી નેમિનાથ ભગવંતનું મંદિર શોભે છે. ત્યાં શ્રી નેમિનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું – “નમે જિણાણુ” [] ડાબી બાજુ શ્રી શાંતિનાથ ભગવંતનું મંદિર આવેલું છે. ત્યાં રહેલા શ્રી શાંતિનાથ પરમાત્માને હું નમસ્કાર કરું છું તથા સર્વે જિનબિંબને ગંદુ છું. “નમે જિણાણું [ોંધ : અહી શ્રી શાંતિનાથ ભગવંતનું ત્યવંદન કરવું. જે પ્રથમ યાત્રા વિભાગમાં આપેલું છે ] | ત્યાંથી આગળ કવયક્ષની દેરી છે. યાત્રા માટે આવેલા સર્વે યાત્રિકોને સુખ પૂર્વક યાત્રા કરવામાં સહાયક બને તેવી હું કવયજ્ઞને પ્રાર્થના કરું છું. 3 શ્રી શાંતિનાથ ભગવંતના દહેરાસરજીથી છેડા પગથિયાં ઉતરતા ડાબી બાજુ શ્રી ચકેશ્વરી માતાની દેરી છે. બહારના ભાગમાં પદમાવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષમીજીની દહેરી છે. પાસેની દેરીમાં વાઘેશ્વરી અને પદ્માવતીની મૂર્તિ છે. આ સવે દેવીઓને શાસન રક્ષા માટે અને આરાધનામાં સહાયક થવા માટેની હું પ્રાર્થના કરું છું. | | ત્યાં યાત્રામાં આગળ વધતા ડાબી અને જમણ બંને બાજુ હારબંધ મંદિરો આવેલા છે. આ સર્વે મંદિરમાં રહેલા જિનબિંબને હું નમસ્કાર કરું છું “નમે જિણુણું" [] હવે હું ભૂલવણી એટલે કે ચેરીવાળા મંદિરે પહોંચ્યો છું. ત્યાં નેમિનાથ ભગવંતને જીવન ચિતાર આપેલ છે. તે સર્વ ચિતાર જોઈ હું ચારિત્રની ઉત્કૃષ્ટ ભાવના ભાવું છું. |વિમલ વસહીથી આગળ ચાલતા સાંઢણ ના બે પગ વચ્ચે નીકળવા રૂપ “પાપ-પુણ્યની બારી આવ્યા બાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102