________________
સિદ્ધાચલ ભાવયાત્રા
૩૫ આગળ વિમલનાથ અને અજિતનાથ ના મંદિરે બંને ભગવંતને હું નમસ્કાર કરું છું. પાછળની બાજુમાં રહેલી નાની નાની દેરીઓમાં સર્વજિનબિંબને “નમેજિસુણું?
[] ત્યાંથી આગળ સહસ્ત્રફેણ પાર્શ્વનાથને મંદિરે પાર્શ્વનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું.
9 ત્યાંથી આગળ ચાલતાં ધર્મનાથ ભગવંતનું મંદિર આવ્યું. પછી ચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર આવ્યું – પછી શાંતિનાથ ભગવંતનું મંદિર આવ્યું – પછી ફરી પાછું એક સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર આવ્યું. આ સર્વે મંદિરના તમામ જિનબિંબને હું નમસ્કાર કરું છું.
[] આખી યાત્રામાં આ હારમાળામાં છેડે શ્રી કુમારપાળનું મંદિર આવે છે. ફરતી ચેવિસ દેરી, ચૌદ સ્વની કેરણીથી શોભતી સુંદરી દિવાલવાળી, ભમતીવાળા આ મંદિરમાં મૂળ નાયકજી આદિશ્વર ભગવંતને હું નમસ્કાર કરું છું. “તમે જિણુણું" | | વાઘણપોળની ડાબી બાજુ ચાત્રા કર્યા પછી હવે જમણી બાજુની યાત્રાને આરંભ કરું છું. કેશવજી નાયકના મંદિરેથી ચાલતા આ સમવસરણ મંદિર આવ્યું. ત્યાં બિરાજતા મહાવીર સ્વામીજીને હું નમસ્કાર કરું છું. | [] ત્યાંથી આગળ ઊંચા ઓટલાવાળું શ્રી અમીઝરા પાર્શ્વનાથનું મંદિર આવ્યું. ત્યાં પાર્શ્વનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું.
| | ત્યારબાદ ચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર આવ્યું. પછી સંભવનાથ પ્રભુનું મંદિર આવ્યું. બંને મંદિરમાં રહેલા જિનપ્રતિમાજીને હું નમસ્કાર કરું છું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org