Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ સિદ્ધાચલના સાથી [] ત્યારપછી બહારથી ઘર જેવુ દેખાતું અને અ ંદર આરસની છત્રી જેવું બનેલું સુંદર પાર્શ્વનાથનું મ ંદિર છે. તે પાર્શ્વનાથ પ્રભુને હુ' નમસ્કાર કરુ છુ. ૩૬ [] ત્યાંથી ચાલતા ચંદ્રપ્રભુ સ્વામી, પછી સંભવનાથ, પછી અજિતનાથ ભગવ‘તનુ મદિર આવે છે, તે સ` જિનમિ બને હુ' નમસ્કાર કરુ છું. [] ત્યાંથી ચાલતા આદિનાથ ભગવંતનુ મદિર, પછી ધર્મનાથ સ્વામીનું મ‘દ્વિર, પછી મહાવીર સ્વામીનું મ ંદિર, આસપાસમાં રહેલી નાની નાની દેરીએ, પછી શ્રેયાંસનાથ ભગવ'તનું મંદિર આવેલુ છે. આ બધાં મદિરામાં રહેલા તમામ જિન્દુખ એને હું નમસ્કાર કરું છુ. ] ઈશાન ખૂણે આવેલ ચતુર્મુખ મદિર છે. ત્યાંથી નજીક એ સંભવનાથ મંદિર છે. પછી ઋષભદેવ સ્વામીનુ મદિર છે, ત્યાં ઘણાં પ્રતિમાજી બિરાજમાન છે. આ સર્વે જિનબિંબને હુ' નમસ્કાર કરું છું. – શતથ*ભીયા મન્દિરની નીચે શત્રુ જ્ય માહાત્મયના રર્ચાયતા શ્રી ઘનેશ્વરસૂરિજીની વિશાળ મૂર્તિ છે, ત્યાં તે આચાર્ય ભગવ་તને હું વંદના કરુ છું. – હવે વાઘણપાળની અંદર ડાબી-જમણી બાજુની યાત્રા પુરી થઈ છે. હું હાથીપાળે પહોંચ્યા છું. ત્યાં જમણી માજુએ જ્યાં સૂરજ કુંડ, ભીમકુંડ, બ્રહ્મકુંડ, ઈ શ્વરકુંડ આવેલા છે. ત્યાં સૂરજ કુંડ પાસે સુંદર વિસામા આગળ શ્રી ઋષભદેવના પગલાંની દેરી છે. એ પગલાંજીને હું મસ્તક નમાવુ છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102