________________
સિદ્ધાચલના સાથી
[] ત્યારપછી બહારથી ઘર જેવુ દેખાતું અને અ ંદર આરસની છત્રી જેવું બનેલું સુંદર પાર્શ્વનાથનું મ ંદિર છે. તે પાર્શ્વનાથ પ્રભુને હુ' નમસ્કાર કરુ છુ.
૩૬
[] ત્યાંથી ચાલતા ચંદ્રપ્રભુ સ્વામી, પછી સંભવનાથ, પછી અજિતનાથ ભગવ‘તનુ મદિર આવે છે, તે સ` જિનમિ બને હુ' નમસ્કાર કરુ છું.
[] ત્યાંથી ચાલતા આદિનાથ ભગવંતનુ મદિર, પછી ધર્મનાથ સ્વામીનું મ‘દ્વિર, પછી મહાવીર સ્વામીનું મ ંદિર, આસપાસમાં રહેલી નાની નાની દેરીએ, પછી શ્રેયાંસનાથ ભગવ'તનું મંદિર આવેલુ છે. આ બધાં મદિરામાં રહેલા તમામ જિન્દુખ એને હું નમસ્કાર કરું છુ.
] ઈશાન ખૂણે આવેલ ચતુર્મુખ મદિર છે. ત્યાંથી નજીક એ સંભવનાથ મંદિર છે. પછી ઋષભદેવ સ્વામીનુ મદિર છે, ત્યાં ઘણાં પ્રતિમાજી બિરાજમાન છે. આ સર્વે જિનબિંબને હુ' નમસ્કાર કરું છું.
– શતથ*ભીયા મન્દિરની નીચે શત્રુ જ્ય માહાત્મયના રર્ચાયતા શ્રી ઘનેશ્વરસૂરિજીની વિશાળ મૂર્તિ છે, ત્યાં તે આચાર્ય ભગવ་તને હું વંદના કરુ છું.
– હવે વાઘણપાળની અંદર ડાબી-જમણી બાજુની યાત્રા પુરી થઈ છે. હું હાથીપાળે પહોંચ્યા છું. ત્યાં જમણી માજુએ જ્યાં સૂરજ કુંડ, ભીમકુંડ, બ્રહ્મકુંડ, ઈ શ્વરકુંડ આવેલા છે. ત્યાં સૂરજ કુંડ પાસે સુંદર વિસામા આગળ શ્રી ઋષભદેવના પગલાંની દેરી છે. એ પગલાંજીને હું મસ્તક નમાવુ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org