Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ ૩૦ સિદ્ધાચલને સાથી | હવે યાત્રામાં આગળ વધતા -જુને રસ્તે જ્યાં ભેગે થાય છે, ત્યાં એક મધ્યે શ્રી ઋષભ-ચંદ્રાનનવારિણ–વધમાન એવા ચારે શાશ્વત જિનવરના પગલાંએ પહોંચે. તે કમલ આકારે પહેલા ચારે પગલાંજીને ભાવથી વંદના કરું છું. અહીં છાલકડ નામે એક કુંડ આવેલું છે, અને વિસામે પણ છે. પ્રભુજી આ છાલકુડ કે શીતલ છાંયડી રે લોલ, | પગથિયાંથી મંડિત નૂતન માર્ગે આગળ વધતા શ્રી પૂજની દેરી તરીકે ઓળખાતી શ્રી પૂજની કે પહા . વચ્ચે મંડપ સહિતની એક મોટી દેરી છે. તેમાં રહેલી સાત ફણ યુક્ત ૧૭ ઈંચની પદ્માવતી દેવી મને સમ્યદર્શન આરાધનામાં સહાયક થાઓ. ] પદમાવતી દેવીના મસ્તકથી ઉપરના ભાગમાં રહેલી પાંચ ફણાવાળી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીને હું નમસ્કાર કરું છું. “નમો જિણુણું? 3 જ્યાં પદમાવતીજીની મૂર્તિ છે ત્યાં નીચેના ભાગમાં બે ડમરુધારી મૂર્તિ, બે ચામરધારી મૂર્તિ નજરે ચડે છે. જમણી તરફ હનુમાનજી છે. બહાર શ્રી મણીભદ્રની મૂર્તિ છે. વચ્ચે કુંડ છે. એ કુંડની ચારે તરફ પગલાં છે. તેમાં પ્રથમ પાર્શ્વનાથ ભગવંત–પછી આદિશ્વર ભગવંતના પગલાં છે. તેને હું નમસ્કાર કરું છું. ત્રીજા ગૌતમ સ્વામીજીના પગલાંને પણ હું વંદના કરું છું. 1 શ્રી પુજની ટૂંકમાં ૧૮ દેરીઓમાં ૧૪ દેરીઓમાં - ચરણ પાદુકાઓ છે. તે સર્વે પાદુકાને મારા નમસ્કાર થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102