________________
૩૦
સિદ્ધાચલને સાથી | હવે યાત્રામાં આગળ વધતા -જુને રસ્તે જ્યાં ભેગે થાય છે, ત્યાં એક મધ્યે શ્રી ઋષભ-ચંદ્રાનનવારિણ–વધમાન એવા ચારે શાશ્વત જિનવરના પગલાંએ પહોંચે. તે કમલ આકારે પહેલા ચારે પગલાંજીને ભાવથી વંદના કરું છું. અહીં છાલકડ નામે એક કુંડ આવેલું છે, અને વિસામે પણ છે. પ્રભુજી આ છાલકુડ કે શીતલ છાંયડી રે લોલ,
| પગથિયાંથી મંડિત નૂતન માર્ગે આગળ વધતા શ્રી પૂજની દેરી તરીકે ઓળખાતી શ્રી પૂજની કે પહા . વચ્ચે મંડપ સહિતની એક મોટી દેરી છે. તેમાં રહેલી સાત ફણ યુક્ત ૧૭ ઈંચની પદ્માવતી દેવી મને સમ્યદર્શન આરાધનામાં સહાયક થાઓ.
] પદમાવતી દેવીના મસ્તકથી ઉપરના ભાગમાં રહેલી પાંચ ફણાવાળી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીને હું નમસ્કાર કરું છું. “નમો જિણુણું?
3 જ્યાં પદમાવતીજીની મૂર્તિ છે ત્યાં નીચેના ભાગમાં બે ડમરુધારી મૂર્તિ, બે ચામરધારી મૂર્તિ નજરે ચડે છે. જમણી તરફ હનુમાનજી છે. બહાર શ્રી મણીભદ્રની મૂર્તિ છે. વચ્ચે કુંડ છે. એ કુંડની ચારે તરફ પગલાં છે. તેમાં પ્રથમ પાર્શ્વનાથ ભગવંત–પછી આદિશ્વર ભગવંતના પગલાં છે. તેને હું નમસ્કાર કરું છું. ત્રીજા ગૌતમ સ્વામીજીના પગલાંને પણ હું વંદના કરું છું.
1 શ્રી પુજની ટૂંકમાં ૧૮ દેરીઓમાં ૧૪ દેરીઓમાં - ચરણ પાદુકાઓ છે. તે સર્વે પાદુકાને મારા નમસ્કાર થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org