Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
શત્રુંજ્ય યાત્રા વિધિ
૧૫ રાયણ પગલાં સન્મુખ બેલવાની સ્તુતિ આનંદ આજે ઉપજે, પગલા જોયા જે આપના અંતરતલેથી ભાગતા જે, સુભા રહ્યા પાપના જે કાલને વિષે પ્રભુજી આપ આવી સમોસર્યા ધન જીવ તે ધન જીવ તે, દર્શન લહી ભવજલતર્યા...૧ પુરવ નવાણું વાર પધારી, પાક કીધું જે ભૂમિળને દર્શન કરતાં ભવ્ય જીના, દુર કરે અંતરમલને ત્રીજે આરે સમરણ કરતાં, અષભદેવ સાક્ષાત ઘરે પ્રણમું ભાવે તે પગલાને, પાતિક મારા દુર કરે..૨ રાયણ રૂખ તળે બિરાજી જગને, સંદેશ જે આપતાં આદિશ્વર જિનરાયના જે પગલા, પાપ સવિ કાપતા ઋષભસેન પ્રમુખ સેવી પગલા, શાશ્વત સુખે મહાલતા વંદુ એવા ઋષભ જિન પગલા, જંજાળ જાળ જે ટાળતા...૩ (આ પ્રમાણે ત્રણ સ્તુતિ બેલી ત્રણ વખત ખમાસમણ દેવું). (ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ત્યવંદન કરું.)
(ઈચ્છે કહી નીચે મુજબ ચૈત્યવંદન બેલિવું. ) રાયણપગલાં સામે બેલવાનું ચૈત્યવંદન આદિ જિનેશ્વર રાયના, છે પગલા મનોહર, ભાવ સહિત ભક્તિ કરે, પહોંચાડે ભવપાર...૧... રાયણ રૂખ તળે બિરાજી, દીએ જગને સંદેશ, ભવિય ભાવે જુહારીએ; દૂર કરે સંકલેશ............
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/0c47cb3a07abe669e3290d3acffe659d6ab7d7309b1b04fbdb8c4e4f673adca8.jpg)
Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102