________________
વિભાગ : ૨ શ્રી સિદ્ધાચલ ભાવયાત્રા પ્રભુજી જાવું પાલિતાણુ શહેર,
કે મન હરખે ઘણુ રે લોલ; પ્રભુજી સંઘ ઘણેરા આવે કે,
એ ગિરિ ભેટવા રે લોલ. 3 પાલિતાણા નગરે પહોંચ્યા પછી તળેટી રેડ ઉપર ચાલતા ચાલતા આસપાસના સર્વે ને જુહારતા હું હવે અત્યંત્ર પવિત્ર ભૂમિ પાસે પહોંચે છું. હવે મારે ગિરિરાજની યાત્રાનો આરંભ કરવાને છે.
જ્યાં લાખો નહી પણ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ભવ્યાતિભવ્ય જિનાલ છે. હજારો પ્રતિમાજી અને ચરણપાદુકાઓ છે. અનેક શિખરેથી શોભી રહેલે છે અને અનંતા આત્મા જ્યાં સિદ્ધિપદને પામેલા છે તેવા પવિત્રતમ ગિરિરાજની સ્પશન પણ મારા ભાભવના સંચિત કર્મોને ખપાવી દેવા સમર્થ છે, એવા સિદ્ધગિરિની તળેટીએ હવે હું પહોંચે છું.
] તળેટી એ સામે દેરીમાં શ્રી આદિશ્વર દાદાના પગલાં છે. ત્યાં હું નમસ્કાર કરું છું. જમણાં હાથે પુંડરિક સ્વામીના પગલાં છે તેને પણ હું નમસ્કાર કરું છું. નાનીમેટી બધી જ દેરીઓ જે તળેટીમાં રહેલી છે, ત્યાં સવે પગલાંઓની હું વંદના કરું છું. v// પા 687
આ તળેટી એ જ્યાં પ્રભુજીને હીરા-માણેક અને મેતીના થાળ ભરીને ભરત મહારાજાએ વધાવ્યા હતા. અન્ય. સંઘ અને યાત્રિકે પણ જે ભૂમિને વધાવે છે, તે પુનિત ભૂમિને હું યથાશક્તિ દ્રવ્ય-ભાવથી વધાવું છું. જય. તળેટીમાં વચ્ચે રહેલી ગિરિરાજ સ્પર્શનાની વિશાળ શિલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org