Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ સિદ્ધાચલનો સાથી - - - - - - - - પ્રભુ મને દુર્ગતિ પડતા રાખ પ્રભુ મને દરિશન વહેલું દાખ સાહિબા.૨ દોલત સવાઈ રે સેરઠ દેશની રે બલિહારી જાઉં રે પ્રભુ તારા વેશની રે પ્રભુ તારુ રૂડું દીઠું રૂપ મેડ્યા સુરનર વૃંદને ભૂપ સાહિબા...૩ તીરથકે નહિ રે શેનું જા સારખું રે પ્રવચન પેખીને કીધું મેં પારખું રે ઇષભને જોઈ જોઈ હરખે નેહા ત્રિભુવન લીલા પામે તેહ સાહિબા.૪ ભભવ માંગરે પ્રભુ તારી સેવના રે ભાવઠ ન ભાંગે રે જગમાં જે વિના રે પ્રભુ મારા પુરજે મનના કોડ એમ કહે ઉદય રતન કર જોડ સાહિબાપ [, સ્તવન બોલ્યા પછી જયવીયરાય–અરિહંત ચેઈયાણું-અન્નાથ સૂત્રો બેલવા-જુઓ પૃષ્ઠ.૮ અને ૯ ઉપર) [૦ ૧ નવકારને કાઉસ્સગ્ન કરી, થાય કહેવી.] શ્રી આદિનાથ સ્વામી સન્મુખ બલવાની સ્તુતિ શત્રુંજય મંડણ રિસહ જિસેસર દેવ સુરનર વિધાધર જેહની સારે સેવ સિદ્ધાચલ શિખરે સહાકર શૃંગાર શ્રી નાભિનરેસર મરુદેવીને મલ્હાર (ાય બોલ્યા પછી ખમાસમણ દેવું) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102