Book Title: Shrimadni Jivan Siddhi Author(s): Saryuben R Mehta Publisher: Shreyas Pracharak SabhaPage 15
________________ SEEEEEEEEEEEEEEEEEEEEEEEEERRRRR ૧૨ સપુત્રો તરફથી. આ ગ્રંથમાં પંદરસે રૂપિયાની સહાય મળી છે. આને લીધે આ ગ્રંથની કિંમત ૭ રૂપિયા જેટલી ઓછી રાખવાનું શકય બન્યું છે. આવી ભાવના અને ઉદારતા દાખવવા બદલ અમે શ્રીમતી સટ્યુબહેનને તથા શ્રી મનસુખભાઈના સુપુત્રોને હાદિક ધન્યવાદ આપીએ છીએ. ઈચ્છા તો હતી કે આવા સુંદર ગ્રંથનું યથાર્થ મૂલ્યાંકન કરતી કોઈ સહૃદય વિદ્વાનની અભ્યાસઅર પણ પ્રસ્તાવના મળે; એમ થઈ શકયું હોત તો એ સોના અને હીરાના સંચાગ જેવું થાત. પણ સંજોગવશાત એમ ન થઈ શકયું, એટલે આવી પ્રસ્તાવના વગર જ આ ગ્રંથ પ્રગટ થાય છે. જ્યાં ગ્રંથ પોતે જ પોતાની વાતને પ્રતીતિકર રીતે રજૂ કરવાની ક્ષમતા ધરાવતો હોય ત્યાં ભલે એ ગ્રંથ તાની વાત વાચકના અંતર સુધી પહોંચાડતા ઃ આવા સંતોષ અને સમાધાનની લાગણી સાથે અમે આ ગ્રંથ ધર્મજિજ્ઞાસુઓની સેવામાં જ કરીએ છીએ. – લાલભાઈ મણિલાલ શાહ અમદાવાદ – ૭ કાર્તકી પૂનમ : શ્રીમદ્ જન્મદિન, વિ. સં. ૨૦૨૬ RRRRRRRRRRRRRRRRRRRRRESERBEREERRRRR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 704