________________
SEEEEEEEEEEEEEEEEEEEEEEEEERRRRR
૧૨
સપુત્રો તરફથી. આ ગ્રંથમાં પંદરસે રૂપિયાની સહાય મળી છે. આને લીધે આ ગ્રંથની કિંમત ૭ રૂપિયા જેટલી ઓછી રાખવાનું શકય બન્યું છે. આવી ભાવના અને ઉદારતા દાખવવા બદલ અમે શ્રીમતી સટ્યુબહેનને તથા શ્રી મનસુખભાઈના સુપુત્રોને હાદિક ધન્યવાદ આપીએ છીએ.
ઈચ્છા તો હતી કે આવા સુંદર ગ્રંથનું યથાર્થ મૂલ્યાંકન કરતી કોઈ સહૃદય વિદ્વાનની અભ્યાસઅર પણ પ્રસ્તાવના મળે; એમ થઈ શકયું હોત તો એ સોના અને હીરાના સંચાગ જેવું થાત. પણ
સંજોગવશાત એમ ન થઈ શકયું, એટલે આવી પ્રસ્તાવના વગર જ આ ગ્રંથ પ્રગટ થાય છે. જ્યાં ગ્રંથ પોતે જ પોતાની વાતને પ્રતીતિકર રીતે રજૂ કરવાની ક્ષમતા ધરાવતો હોય ત્યાં ભલે એ ગ્રંથ
તાની વાત વાચકના અંતર સુધી પહોંચાડતા ઃ આવા સંતોષ અને સમાધાનની લાગણી સાથે અમે આ ગ્રંથ ધર્મજિજ્ઞાસુઓની સેવામાં જ કરીએ છીએ.
– લાલભાઈ મણિલાલ શાહ
અમદાવાદ – ૭ કાર્તકી પૂનમ : શ્રીમદ્ જન્મદિન, વિ. સં. ૨૦૨૬
RRRRRRRRRRRRRRRRRRRRRESERBEREERRRRR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org