Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ (ચા ૧ તે કાલે તે સમયે : જન્મ-દીક્ષા-ગુરુવર્ગવર્ણન પ્રતિસ્રોત - અનુસ્રોતગમન શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને પામ્યા પછી પોતાના જીવનની રગેરગમાં એને વસાવવું, એને ઉતારવું એ બહુ કપૂરું કામ છે. એક શબ્દમાં કહેવું હોય તો ‘પ્રતિસ્રોતગમન’ કામ છે. ‘અનુસ્રોતગમન’ અને ‘પ્રતિસ્રોતગમન’ એવા બે શબ્દો આવે છે. સ્રોત એટલે વહેણ. પ્રતિસ્રોત એટલે સામા પૂરે ચાલવું તે: અનુસ્રોત એટલે વહેણમાં તણાઈ જવું તે. સંસાર એ વહેણમાં તણાવાના સ્વભાવવાળો છે. જિનશાસન એટલે જ વહેણમાં સામે પૂરે તરવાની વાત છે. પૂજ્યપાદ પં. પદ્મવિજયજી મહારાજે નવપદજીની પૂજામાં મુનિજીવનની વાત કરતી વખતે એ વાત કરી છે કે સંસારનો તટ પ્રતિસ્રોત તરતાં તરતાં આવે. તમને ખબર છે કે પ્રતિસ્રોતગમન કેટલું કપરું છે ! તેમાં પ્રવાહ સામે જવા માટે શક્તિ વાપરવી પડે અને પ્રવાહને સામો ઝીલવો પડે. સંસાર એ ઢાળ જેવો છે એને Jain Education International 2019_02 For Private & Personal Use Only તે કાલે તે સમયૅ : જ્ન્મ-ઈંક્ષા-ગુરુવર્યવર્ણનઃ૧ ૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126