Book Title: Shasansamrat Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 88
________________ દ્રવ્યન S ઐતિહાસિક ઠા-૨ (તા. ૧૩-૧૧-૧૯૯૮) અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને સાચા અર્થમાં પામ્યા વિના ભાવાચાર્ય બનાતું નથી. શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ, હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ વગેરે અને એ જ પરંપરામાં જગદ્ગુરુ હીરવિજયસૂરીશ્વરજી મહારાજ, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ આ બધા પુરુષોની મોટી વિશેષતા એ છે કે તેઓએ પ્રભુના શાસનના સૂક્ષ્મ મને આત્મસાત્ કર્યો છે. આ બહુ અઘરું કામ છે. હું જે વલોવી રહ્યો છું એ પાણી છે કે છાશ, પહેલાં તો એની જ લોકોને ખબર હોતી નથી. છાશને વલોવ્યા પછી તેનો સાર શું અને તે કેવી રીતે લેવાવો જોઈએ તેની પણ ગતાગમ નથી હોતી. Jain Education International 2010_02 For Private & Personal Use Only ઐતિહાસિક કાÎ- ૨ : S ૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126