________________
૨૮
સનાતન જન
[ડીસેમ્બરથી ફેબરૂઆરી
ઉપયાગ કરી શક્યા છે.
મા મગ અને બીજા ઉપાંગની આવૃત્તિનેજ આપણે વિચારીએ-અહિં મે' ૨૧૯ મે પાને જે કહ્યું છે તે હું ીવાર કહું-કે જૈને પાતેજ જેમ કહે છે તે પ્રમાણે જો જૈન સુત્રાને જૈન ધર્મના સ્થાપકના નિર્વાણુ પછી ૧૦૦૦ વર્ષ પછી લેખદ્ધ કરવામાં આવ્યા
C
છે.
હોય તેા પછી એતો ખાત્રીપૂર્વક નવાઇ ઉપજાવનાર છે કે જેટલું તે સુત્રામાં સમાવવામાં આવ્યું છે તેટલું બધું મૂળ (એટલે વીરભાષિત ભા॰ ક) હાય ( ૨૪૧ ). આ વચલા સમયમાં જો કે જૈનોની પાતાની પાસેથી (અથવા ખાસ કરીને શ્વેતાંબરા પાસેથી કારકે તેના ધર્મ સાહિત્ય સાથે આપણે ખાસ કામ લેવાનું છે,) સાત શાખાએ સંબંધી મળતી હકીકત વજનદાર ખબર હોવાના ઓછામાં આછે થાડાક આભાસમય પ્રકાશ આપે છે. છતાં તે દરમ્યાન જે બનાવા બન્યા તેની કેટલી બધી સખ્યા હતી, તેની કેટલી બધી ધર્મપર અસર થઈ હતી તે બધું અંધકારથી હાલતા છવાઇ ગયું છે, તેના સંબંધે કંઇ પણુ જાણી શકીએ તેમ નથી. દાખલા તરીકે એક નોંધવા લાયક વાત લઈએ. બ્રાહ્મણાના કહેવા પ્રમાણે નગ્નતા ( વળી જુએ વરાહ મિહિર ૫૮, ૪૫, ૫૯, ૧૯ ) કે જે જૈનાની એક મુખ્ય વિશિ તા છે. અને બધાના કહેવા પ્રમાણે જેની વિરૂદ્ધ યુદ્ધ દૃઢતાથી થયા હતા તે નગ્નતા અંગામાં તે એક નિરૂપયાગી જગા લે છે ૪૭. આ અભિપ્રાય ( કે જે યુરેપમાં ફકત પેરીસના લા॰ ખાનેજ દેખીતી રીતે સમત) છે, કદી પણુ વધારે વખત માન્ય રહી શકે તેવેા નથી. કારણ કે પ્રેફે મુહુલરે પ્રાચીન થેરાની યાદી કે જે કલ્પસૂત્રમાં આપી છે તેના પ્રમાણુ તરીકે શિલાલેખા શેાધી કાઢયા છે. આના માટે નુ wiener zeitschrift fiir die Kundedes Morgenlandes ના વેાલ ૧ લાના પૃ૦ ૧૬૫ માં અને વેાલ ૨ (૩)ના પૃ ૧ લામાં આપેલા અનુક્રમે બુહલરના એ લેખમાં-ફે હ્યુમન
આ પ્રસ્તાવનાના અંતે એટલુ કહેવાની રજા લઇશ કે મારા અંગત અભિપ્રાય હ સુધી એ છે કે જૈના બધા શાખાની માંની એક જીનામાં જીની શાખા છે. ૭ જૈનધર્મ સ્થાપક સબંધીની રાણુ ક્યા મુદ્દે શાક્યમુનિ પેાતાના સીવાય ખીજી વ્યકિત સંબધી થા ું વર્ણન આપે છે; તે વ્યકિતના તેમાં આપેલા નામને બા દત યામાં શાયમુનિના સમકાલિન પ્રતિસ્પર્ધિ આમાંના એકના નામ તરીકે ગણેલ છે. હું કહું કે આ સત્ય વાત, મારા અભિપ્રાય પ્રમાણે જૈન ધર્મ તે ફક્ત બૌદ્ધ ધર્મની જાનામાં જૂની શાખાઓમાંની એક શાખા એ અનુમાનની સાથે અસંગત થતી નથી. મને એમ સ્પષ્ટ દીસે છે કે જૈન ધર્મના સ્થાપકને યુદ્ધના એક પ્રતિસ્પર્ધિ ગણવાથી સાંપ્રદાયિક તિરસ્કારથી જન્મ પામેલ એક ધમ સંપ્રદાયને જાણી મુજીને અસંમત ગણીએ છીએ એવુ' સારી રીતે મનાશે. બહુ અને જૈન એ બંને ધર્મના પારાણિક ગ્રંથમાં તે તે ધર્મના સંસ્થાપકાના જીવન વૃત્તાંત અને જીવન શ્રમ સંબધી મળી આવતી સમાનતાઓની સંખ્યા અને ઉપયેગીતા ઉપલા મતથી વિરૂદ્ધ મતની કાઇ પણ દલીલાને તેાડી પાડે છે. જે
૪૮. ધુમ્મ ગેાશના કાલ સત્તરીના શ્લાક ૪૩માં નીચે પ્રમાણે આપ્યું છે તે પ્રમાણે— तेरससहि (१३००) वीरा होहति अणेगहा मयाभेआ । बंधंति जेहिं जीवा बहुहा कंस्लाइ मोहणीअम् |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com