Book Title: Sanatan Jain
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

Previous | Next

Page 377
________________ સનાતન જેન” ના ગ્રાહકોને સાત રૂપીઆનો મહાન ગ્રંથ ભેટ. સનાતન જૈન” ના ગ્રાહકોને ચાલુ વર્ષની ભેટ તરીકે “આત્મસિદ્ધિ શાસ્ત્ર”નું પુસ્તક ભેટ દાખલ આપીએ છીએ. ૨. જે ગ્રાહકો ૧૯૦૯ ની સાલનું લવાજમ અગાઉથી મોકલી આપશે, તથા જે તે પછીનાં ત્રણ વર્ષ સુધી ગ્રાહક તરીકે ચાલુ રહેશે તેને શ્રીમદ-રાજચંદ્ર નામને રોયલ ચાર પિજી ૭૦૦ પાનાનો ગ્રંથ, કે જેની કીમત રૂ. ૭) સાત છે તે ભેટ તરીકે આપવામાં આવશે. . આ મહાન ગ્રંથ ચાર કટકે ભેટ આપવામાં આવશે; મતલબ કે દર વર્ષે રાયલ ચાર પેજ ૧૭૫ પાનાને ગ્રંથ ભેટ તરીકે મળશે, પરંતુ તેમાં શરત એ કે આખે ગ્રંથ ભેટ તરીકે મળે ત્યાં સુધી “સનાતન જૈન” ના ગ્રાહક તરીકે ચાલુ રહેવું પડશે. ૪. “સનાતન જૈન”ના નવા થનાર ગ્રાહકને પણ ઉપલી શરતે આ ગ્રંથ ભેટ તરીકે મળશે. સનાતન જૈન” પત્રની ઑફીસ, ઝવેરી બજાર-મુંબઈ, પ૦ ૦ પાનાને ગ્રંથ માત્ર બાર આનામાં. જૈનના પ્રાચીન કવિઓના સંગ્રહ રૂપે અમેએ “રાજચંદ્ર જૈન કાવ્ય માળા” નામની સસ્તું સાહિત્ય બહાર પાડવાના હેતુથી યોજેલી સીરિઝને પ્રથમ ગુચ્છક પુઠાં બંધાઈ તૈયાર થઈ રહેવા આવ્યો છે. ૨. ગ્રંથ લગભગ ૫૦૦ પૃષ્ઠને થશે. તેની અંદર શ્રીમાન આનંદઘનજી શ્રી નેમવિજયજી અને પંડિત ધર્મમંદીરના કાવ્ય સંગ્રહ છે. ૩. શ્રીમાન આનંદઘનજીનું વિસ્તારથી જીવન ચરિત્ર આપ્યું છે, તે ઉપરાંત “ગુજરાતી ભાષાને જન્મ” જેથી હવે જોઈએ એ સંબંધી લંબાણ ચર્ચા કરી છે. ૪. સુંદર પાકા પુઠા અને ઉંચા કાગળ ઉપર ચાલુ જમાનાની સ્ટાઈલ પ્રમાણે છાપેલ છે. સસ્તું સાહિત્ય પ્રચારવા માટેજ કીંમત માત્ર ૧૨ આના રાખી છે. સનાતન જેન” પત્રની ઑફીસ, ઝવેરીબજાર-મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412