Book Title: Sanatan Jain
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 401
________________ ૩૮૨ લેકે એકાંત ક્રિયા-જડપણું પામી ગયા દ્વેષ, તે સંબંધમાં ઘણું ઘણું કહ્યું છે. કેટલેક સ્થળે એવી તીત્ર ભાષામાં કહ્યું છે કે વારંવાર એક વખત એમ પશુ લાગી જવાના સ`ભવ કે, કેમ જાણે તે ક્રિયાનું ઉત્થાપન કરનાર હાય. દાખલા તરીકે આન ંદધનજી મહારાજે કહ્યું છે કેએક કહે સેવિયે વિવિધ ક્રિયા કરી, ફળ અને કાંત લેાચન ન દેખે; ફળ અને કાંત ક્રિયા કરી, રડવડે ચાર ગાંતમાંહિ લેખે આનંદઘનજી મહારાજે આગળપાછળ શું કહ્યુ છે તે વાત ને બરાબર ધ્યાનમાં ન રહે, અને ઉપર ટાંકયુ' એવું પદ્મ એકલું વાંચવા માં આવે, તે વાંચનારતે પ્રથમ દૃષ્ટિએ, તે એમ લાગવાને સંભવ છે કે કેમ જાણે તેએએ ક્રિયામાનું ઉત્થાપન કર્યું છે. વાસ્તવિક રીતે, આનંદધતજી મહારાજે ક્રિયાનું ઉત્થાપન કર્યું નથી. તેઓએ, તે સમયમાં સમાજને માટે ભાગ, ક્રિયા કરવાનું કારણુ જે આત્મજ્ઞાન પામવાનુ તે વાત ભૂલી ગયા જોઇ તેના લક્ષ્યકરાવા અર્થે એકાંત ક્રિયામાના મૂલ્યની મર્યાદા જણાવી છે. આનદધતજી મહારાજતા આ ઉદેશને નહીં સમજનાર એવા જીવા જો કે તેમને ક્રિયા માતા ઉત્થાપનાર એવા વર્ગના અધ્યાત્મી માતે છે; પરંતુ જે તેઓના ઉર્દને યથાસ્થ્ય સમજે છે તેઆને એવી પ્રતીતિ છે કે, તેએ એક ખરેખરા અધ્યાત્મી હતા. આનંદધતજી જેવા અધ્યાત્મી પુરૂષે પણ ક્રિયાજડતાના કાળમાં શુષ્ક અધ્યાભીએ જોઇ તેઓના તિરસ્કાર કર્યાં છે. મન ધનજી મહારાજ નીચેના કાવ્યમાં જેને શબ્દ અધ્યાત્મ કહે છે શુષ્ક અધ્યા મ જેવા ગણાય. તેએ શબ્દ અધ્યાત્મતા જે પ્રકારે તિરસ્કાર કર્યાં છે તે પ્રકાર વિચાર વાથી પ્રતીત થશે કે, શુષ્ક અથવા શબ્દ અધ્યાત્મ એ જીવને એક પ્રકારની ભ્રમØા સમાન છે. સનાતન જૈન. [ ઝુલાઇ, . શ્વેતામ્બરામાં અધ્યાત્મ લક્ષ્ય આછા થઇ ગયા છે એમ બતાવ્યું હતુ. તેની સાથે એમ પશુ સૂચના કરી હતી કે, સમયસાર નાટક જેવા અદ્ભુત અધ્યાત્મ શાસ્ત્રના અલેાકન પરથી તેના ઉદ્દેશ એકાંતપણે ન સમજવે; નહીં તે તેનું ફ્ળ અનરૂપ આવે છે. અમે જ્યારે એ વાતને લેખમાં લખી ત્યારે અમને વિ વર બનારસીદાસજીને ‘ સમયસાર નાટક 'તે ઉદ્દેશ એકાંત રીતે સમજવાથી જે આત્મહાનિ થઇ હતી તે વાતની ખબર નહાતી. એ વાતની ખબર અમને ત્યારબાદ તેઓનું જીવન વૃત્તાંત વાંચતાં પડી, અમે એક પ્રકારે તેને ખુશી થએ છીએ, અમે જ્યારે કવિવર બનારસીઢાસજીના જીવનને આ પ્રશ્નગ જાણતા નહેતા ત્યારે પશુ ‘ સમયસાર નાટક ' જેવા શાસ્ત્રતે એકાંતિક દૃષ્ટિએ અવલેાકવાથી જે પરિામ થવાનુ અમે અનુમાન ધૈર્યું હતું તે પ્રકારનું પરિણામ આવ્યાનું બનારસીાસજી જેવા પુરૂષના ઐતિહાસિક દાખલા સિદ્ધ કરે છે. અમેએ ગયા અંકમાં શ્વેતામ્બરેાના અધ્યાત્મ લક્ષ્યના ઇતિહાસની તપાસ કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અમારા છેલ્લા અંકમાં શ્વેતામ્બર સંપ્રદાયના બંધારણને લગતેા એક સવાલ ઉભા કર્યાં હતા કે, તેમાં કોઈ એક તત્વ એવા પ્રકારનું રહેલું જગત છાને સમજાય છે કે, જેને લઇને તે અધ્યાત્મ ભણી દિગમ્બરાના જેવા વળી શકતા નથી, મતલબ કે, શ્વેતામ્બર દશાનું જે પ્રકારનું બંધારણ આપણને સમજાયું છે તે પ્રકારના બંધારણની આ એક બાજી અમે બતાવી હતી; અને તે ઉપર ચર્ચા કરી હતી. આજે બીજી બાજુ બતાવીએ છીએ; અને તે શ્વેત બાજુ છે, આ શ્વેત બાજુ એ છે કે, શ્વેતામ્બર સંપ્રદાયનું બંધારણુ એવા પ્રકારનુ છે કે, તેમાં દિગમ્બરે માં જેટલા શુષ્ક અધ્યાત્મીક થવાને ભય રહે છે તેવે ભય ઘણા મા રહે છે. મતલબ કે, શ્વેતામ્બર અને દિગમ્બર બન્નેના જે બંધારણેા આપણે સમજીએ છીએ તે પ્રત્યેકની બન્ને ભાજી છે. એક કઇંક નિર્મૂળ અને બીજી મજબૂત. પ્રથમ શ્વેતામ્બરની બન્ને બાજુ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412