________________
જુલાઈ
અર્થાત પરમા મા પામવા માટે જૈન સમાજનુ જે વમાનમાં પારમાર્થિક બંધારણુ છે તેમાં સુધારણાને અવકાશ છે કે તેના ફરી બંધારણની જરૂર છે એને વિચાર કરવાને છે, તેમજ તેના વ્યવહાર ( Social) સંબંધીનું જે બંધારણ છે તેમાં સુધારણાના અવકાશ છે કે તેના કરી ખંધારણની જરૂર છે તેને પણ વિચાર કરવાને છે.
મુખ્યલેખ,
પ્રથમ પરમાર્થ સંબંધીના બંધારણ ઉપર વિચાર કરીએ. ભગવાન તીર્થંકરે જૈન સમાજનું બંધારણ ચતુર્વિં ધ સધના આકારમાં કરેલું છે, જે ચતુર્વિધ સંધ, સાધુસાધ્વી શ્રાવક અને શ્રાવિકાના અનેલે છે. આ શ્રી સંધના પ્રત્યેક વ્યકિત-તે માટે પરમા સબંધીના નિયમે બાંધેલા છે; જેવી રીતે, સાધુઓને માટે પરમાર્થ પામવા માટે ચોકસ પ્રકારના નિયમો બાંધ્યા છે, તેમ સાધ્વીએ માટે બાંધેલા છે; અને આજ રીતે શ્રાવક અને શ્રાવિકાને માટે પણ બાંધેલા છે. પેાતાની યથા શકિત શ્રી સત્રનેા પ્રત્યેક વર્ગ આ નિયમેનું અનુસરણ કરે છે. ભગવાન તીર્થંકર દેદ્રારા ખંધાયેલા આ પ્રકારના નિયમોના અનુસરણું. માં જેટલી ઉગ્રુપ જે વર્ગમાં થઇ ગઇ હાય તેટલા સુધારાને અવકાશ ગણી શકાય; દાખલા તરીકે, સાધુવને અર્થે યેાજાએલા નિયમોમાં સાધુવર્ગ જેટલી ઉપ રાખતા થયે હાય તેટલી ઉષ્ણુપ દૂર કરવા જેટલાં સુધારાના અવ કાશ છે એમ કહી શકાય. આજ રીતે સાધ્વી, શ્રાવક્ર અને શ્રાવિકા માટે જાણી લેવુ. ચતુર્વિધ સંધના આ સાધુમાદિ ચાર અંગે પેાતાના કતંત્ર્યમાં ઉગ્રુપ રાખવાના સોગામાં આવ્યા છે કે નહી તે સબંધી વિશેષ ચર્ચા ન કરતાં તે વાતના એકજ સંગીન પ્રમાણવડે નિય કરીશુ.
જૈતમાં વમાન સમયનાં મુખ્યપણે શ્વેતાંબર મૂર્ત્તિપૂજક, શ્વેતામ્બર સ્થાનકવાસી અને દિગમ્બર એમ ત્રણુ સપ્રદાયેા પ્રવર્તે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૦૩
આ ત્રણે સંપ્રદાયાના પરિષદે। ભરાય છે; અને ત્રણે સ`પ્રદાયાના પરિષદે ચતુર્વિધ સ`ધની સ્થિતિના સુધારણાની વાત આકાર ભેદે સ્વીકારે છે. દાખલા તરીકે, શ્વેતામ્બરમૂત્તિ પુજક જૈનિષેા, કે. જેના પ્રત્યે, સ્થાનકવાસી જૈતિયેાની સર્′′ ખામણીમાં, સાધુવાં વિશેષ દાખ છે. એટલે સાધુવની સ્થિતિ સુધારવાની જરૂર છે એમ જાહેર રીતે કહેતાં ડરે છે. તેનાં અંતઃકરણમાં આ વાત સપ પણે છે કે, જે પ્રકારે સાધુની દશા યેાજવામાં આવી છે તે પ્રકારે તે (વ)ની દશા અખંડ નથી. અમે એમ માનીએ છીએ કે, મૂર્તિપૂજક શ્વેતામ્બર જૈનિયાપર સાધુઓને કઇ પ્રકારે દાખ રહ્યા છે તે દામ ખસેડી નાંખવામાં આવે, તે તે અવષ જાહેર રીતે પણ કહેવાને તૈયાર થાય કે, સાધુત્રગતી દશામાં ધણી ઉપ આવી ગઇ છે. સાધુ વની વાતની સાથે સાધ્વીવર્ગની વાતને પણુ સમાવેશ પામી જાય છે; એટલે તે સબધી ખામ લખવાની જરૂર જણાતી નથી. આ ત્યાગી ગણાતાં સધતા એ અંગેની વાત મૃકી, શ્રાવક અને શ્રાવિકારૂપ અંગતી સ્થિતિના સંબંધમાં, તેનું પરિષદ ખુલ્લી રીતે, સુધારા કરવાનુ છે.
હવે સ્થાનકવાસી સપ્રદાય લઇએ. મા સંપ્રદ.યના પરિષદ્માં ખુલ્લો રીતે કહેવામાં આવે છે કે, સાધુઓની (સાધ્વી અંતર્ગત થાય છે) સ્થિતિ સુધારવાની જરૂર છે. શ્રાવક અને શ્રાવિકાને માટે તે તેએ સાધુએાના સંબંધમાં કહે, તેા કહેતા હોવા એકમે એ સ્વાભાવિક છે. અર્થાત્ તે શ્રાવક અને શ્રાવિકાની સ્થિતિ સુવારવાને માટે હમેશાં કડવી ફરિયાદના આકારે મેાલે છે.
દિગમ્બરે એ સાધુ-સાધ્વીને માટે એકાંત નગ્નાવસ્થા સ્વીકારી લીધી છે તેના રિ ામમાં તે સપ્રદાયમાં સાધુઓ-સાધ્વીએ ના, પ્રતિકૂળ દેશકાળને લઇને અભાવ થઇ ગયા છે. ઘા ફાળથી વારસામાં મળેલા સસ્કારને
www.umaragyanbhandar.com