________________
૨૫૪
સનાતન જે.
સાહિત્યનું એક ટીપણું (Catalogue ) તૈયાર કરવા માટે તજ વીજ કરવી.
(અ:) જૈનનું સસ્તું સાહિત્ય (cheap literature) પ્રકટ થવા માટે ચળવળ કરવી.
(ક) જૈનના શીલા લેખા વગેરે એકત્ર કરી તેની શુદ્ધ નકલેા તૈયાર કરા વવી; તે પરથી શુ' અજવાળુ પડે છે તે બતાવવા માટે પ્રયત્ન કરવેા. (ખ) જૈન ઇતિહાસ તૈયાર કરાવવા યત્ન આરભા.
(ગ) જૈન શાસ્ત્ર ભષાના ઉદ્ધાર માટે પ્રયત્ન કરવા. વર્તમાન શૈલીએ વ્યાકરણ, કાય, પાઠાવલિ તૈયાર કરાવવા તજવીજ કરવી,
(૪) જૈન શાસ્ત્ર ભાષા યુનિવર્સિટિમાં
દાખલ કરાવવા પગલાં ભરવાં. (ચ) દરેક યુનિવર્સિટિમાં જૈન ગ્રંથા દાખલ કરાવવા તજવીજ કરવી. (છ) જૈનીમાં સસ્કૃત-પ્રાકૃત ભાષાના વિદ્વાના ઉત્પન્ન કરવા તજવીજ કરવી,
(જ) એક જૈનશાસ્ત્ર સ’ગ્રહસ્થાન સ્થાપવા તજવીજ કરવી કે જેમાં જૈનના સર્વ ગ્રંથા છપાયેલા-તેમજ નહીં છપાયેલા- મળી શકે.
(×) જૈનના દ્રવ્યાનુયાગ અગ્રેજી ભાષામાં બતાવવા તજવીજ કરવી. (૮) જૈન સાહિત્ય સંબધી નિષ્ઠા
લખાવવા.
આ અને તે શિવાયની વૃંદી જૂદી અગત્યની બાબતે વિચાર કરવાના ઉદ્દેશપૂર્વ ક સાહિત્ય પરિષદે કામ લેવુ.
(૫) સાહિત્ય પરિષની અંદર જૈન મુનિ આ, યતિ, વિદ્વાના, પંડિતેા, શોધખેાળ
[ માર્ચથી તુન.
કરનારા, આરીયન્ટેલીસ્ટા વગેરે ભાગ લઇ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૧) આવી પરિષદ્ ભરાવા પહેલાં પ્રથમ શરૂઆતની એક સભા (Preliminary meeting) ખેાલાવવી. તેની અંદર તમામ જૈતના ફીરકાઓના સાહિત્ય શેખીનેાને આમત્રણુ આપી મેલાવવા.
(૨) એક કાર્ય કરનારની કમીટી નીમી; જેતી અંદર કંઇ પણ મતાગ્રહ રાખ્યા વિતા તમામ ફીરકાઓના ગ્રસ્થાને સભાસદો તરીકે ચૂંટી કાઢવા.
(૩) સાહિત્ય પરિષદ્નુ સ્થાયી ફંડ ઉભું
કરવુ.
(૪) દરેક સાહિત્ય પરિષદ્ની સભાના ખર્ચ જે સંપ્રદાયની પરિષદ્ ભરાય તેણે આપવે એવી રીતે તેને સમજાવવા.
(૫) મુંબઇમાં પિષી આફીસ રાખવી.
તેને માટે એક સારા પગારતા સેક્રેટરી અને
બીજો જોઇતા સ્ટાફ રાખવે.
અમે આ એક ખાખુ તૈયાર કરી મૂકીએ છીએ તેની અંદર સુધારા વધારાની જરૂર જણાય ત્યાં અવશ્ય કરવા બેઇએ. અમે આશા રાખીએ છીએ કે આ કાર્ય જલદીથી આર્ભવામાં આવશે; કેમકે આવી પરીષદ્ એકઠી કરવા માટે એછામાં ઓછે. આઠ મહીનાના સમયની જરૂર છે. દરેક સ્થળે વિદ્વાનેાને નિ મંત્રી તે જે જે વિષય ઉપર મેાલવા માંગે તે ખેાલવાનુ તૈયાર કરવા માટે આટલા સમ યની ખાસ જરૂર જણાય છે.
અમે આ સાહીત્ય પરિષદ્ સંબંધી વિચારે
બતાવીએ છીએ ત્યારે
અમને ગુજરાતી ભા
ગુજરાતી ભાષાના જન્મ જૈનિ યાથી છે?
પાના જન્મ સöધી ઉદ્ભવેસા પ્રશ્નન યાદ આવતાં અમે મૂકયા વિના રહી શકતા નથી. ગુજરાતી ભાષાની ઉન્નત્તિ અર્થે ભરાતી સાહિ ત્ય પરિષદ્ની બીજી બેઠક મુંબષ્ટમાં મળી હતી.
www.umaragyanbhandar.com