________________
૨૪૬
સનાતન જન,
ભવિ
બેર વિશેષ છે. આ ત્રણે સ'પ્રદાયાની ષ્યની સ્થિતિના વિચાર કરવાને અહીં પ્રસંગ અમે લઇએ છીએ.
જૈન કામ વ્યાપારી હાઇ તેની પ્રસિદ્ધિ સર્વત્ર સારી રીતે છે. તેમજ જૈનિયાના પૂ બેએ જ્ઞાન અને ધર્મ પ્રચારમાં પૂર્વે ધણા પુરૂષાર્થ કર્યો ડાવાથી અત્યારે તેના સંબંધી સાહિત્ય અને શાત્રખાળ કરવાનાં સાધના ઘણાં વિદ્યમાન છે એ કારણુથી પણુ જૈનની પ્રસિદ્ધિ ધણી વતે છે. આ કારણેાએ જૈત એ એક જાણીતા ધર્મ ગણાય છે; પરંતુ જો તેનાં વર્તમાન જ્ઞાનસ્થિતિ અને ધર્મ પ્રચાર પ્રયત્નેને વિચાર કરીએ, તે તે કારણે તેની પ્રસિદ્ધિ ઘણી અપ ગણુાય, તાત્પર્ય કે, બે વ્યાપાર અને પૂર્વજોનાં ભગીરથ પ્રયત્નાને કારણે થતી પ્રસિદ્ધિને બાજુ ઉપર રાખી, આધુનિક જ્ઞાન સ્થિતિ અને ધર્મપ્રચાર પ્રયત્ના જોઇએ, તે
કારણે તે મુદ્દલ પણુ પ્રસિદ્ધિ મેળવી શકે એવી સ્થિતિમાં નથી; અર્થાત્ ખીજાં નાની સરખામણીએ, જૈનદર્શનના ઉદ્માત પ્રયત્ન ઘણા અલ્પ છે.
એક સમયે જે દર્શન વેદ જેવા પ્રમળ ધર્મની સામે સ્પર્ધા કરવા માટે પ્રખ્યાત હતુ એક સમયે જે આર્દ્ર જેવા મહા વિસ્તારવાન દર્શનના હરીક તરીકે પંકાતુ હતુ, તે દર્શનની અત્યારે સ્થિતિ એએ, તે એવી લાગે છે કે જેવી એક મહાન નગરી ડાય, અને તે ઉજડ થઈ જતાં ઘેાડાં થાડાં ખડે જણાતાં હાય. આવી સ્થિતિ જૈનદર્શનની
જૈન
અત્યારે વર્તે છે.
આ સ્થળે જે પ્રશ્ના વિચારવાના છે તે એ છે કે, શ્વેત માર્ગની આવી ખડિમેર જેવી સ્થિતિ છે તે એમને એમ કાયમ રહેવાની છે કે સુધરવાની છે, કે અથવા વધારે નિળ થવાની છે. જૈતમાં અનેક સ'પ્રદાયેા હાવાથી એક અખંડ જૈન મા તરીકેની આ ત્ર પ્રશ્નામાં પૂણેલી સ્થિતિના તેા વિચાર થઇ શકે તેમ નથી; કારણુ કે સબળા સ'પ્રદાયેાનું મટી
[માર્ચથી ઝુન
જવુ થઇ એક અખંડ જૈન માર્ગ થઇ શકે એવાં ચિન્હો કંઇ પણુ દીસતાં નથી. એવી સ્થિતિની આશા તે। ત્યારે રાખી શકાય કે, કોઇ અપૂર્વ વીર્યવાન પુરૂષ નીકળી આવી, આખા જૈન માતુ પુનઃ ખ ધારણ કરે. જૈતના આવે દહાડા કયારે આવશે,એ તા કાઇથી ભવિષ્ય ભાંખી શકાય તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સ્થિતિ આવી હોવાથી અખડ જૈન માર્ગ સબંધીતા વિચાર કરવાની જરૂર રહેતી નથી ; એટલે પછી વર્તમાનમાં પ્રવર્ત્તતા ઉપર કહ્યા ત્રણ સપ્રદાયના પ્રત્યેકના ભવિષ્ય સંબંધી વિચાર કરવા રહે છે. ઉપર ઉદ્ભવાવેલા ત્રણ પ્રશ્નાના પ્રત્યેક સંપ્રદાય સંબધી અનુક્રમે વિ ચાર કરશું. ક્રાપ્ત પશુ ધર્મનું સ્વરૂપ એ કારણેા વડે પારખી શકાય છે. આ બે કારણેા તે નાન અને ચારિત્ર છે. ઉપરના ત્રણુ પ્રશ્નાનું સમા ધાન કરવા માટે પ્રથમ આ જ્ઞાન અને ચારિત્ર સંબંધી પ્રત્યેક સંપ્રદાયની સ્થિતિ વિચારવી પડરો.
પ્રથમ જ્ઞાન સંબંધી, મૂર્ત્તિપૂજક શ્વેતામ્બ રાની જ્ઞાનસ ંબંધી સ્થિતિને વિચાર કરતાં જાય છે કે, ધર્મ સબધી જ્ઞાનના પ્રચાર, જૈનદર્શનમાં જે અદ્ભુત જ્ઞાન પ્રધ્યુ છે તેની સરખામણીએ ધણા અલ્પ છે; વળી જે થાડા ત્રણા જ્ઞાન પ્રચાર છે તે, નાની જેવી સાધુની સખ્યામાં છે. શ્રાવક વર્ગમાં તે ઉ સાથે વૈરભાવ સપણે શ્વેતાં દાનની વર્તતા લાગે છે. આમ છતાં પણુ શ્વેતામ્બર સાધુ વર્ગમાં જે જ્ઞાનના પ્રચારુ છે તે સ્થાનક વાસી વર્ગના કરતાં કેટલેક દરજ્જે વિશેષ છે. દિગમ્બરાની સરખામણીએ, દિગમ્બર ગૃહસ્થ વર્ગ કરતાં શ્વેતામ્બર સાધુ વર્ગમાં જ્ઞાનને પ્રચાર વિશેષ છે. શ્વેતામ્બર ગૃહસ્થ વમાં દિગ મ્બર ગૃહસ્થ વર્ગ કરતાં જ્ઞાનપ્રચાર આછા જણુાય છે. મૂર્તિપૂજક અતિ ગૃહસ્થ વર્ગની સાથે સ્થાનવાસી ગૃહસ્થ વર્ગની જ્ઞાન સંબધી સરખા મણી કરીએ, તેા તેમાં બહુ ફેર પડી જાય તેમ નથી, મૂર્તિપૂજક શ્વેતામ્બર જૈનિયા અને
www.umaragyanbhandar.com