Book Title: Samvigna Sanyamioni Niyamavali Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 9
________________ - છૂટવું પડે એ કરવા સદૈવ તૈયાર હોય જ. જેમ પિતૃભક્ત ચારભાઈઓ જુદા જુદા રહેતા હોય, કદાચ મનમેળ ઓછા હોય તો ય જ્યારે પિતાની જે સેવા કરવાનો અવસર આવે, પિતાને સમાધિ આપવાનો વખત આવે ત્યારે બધું ભૂલી જઈ પિતાની સેવા છે જ કરે, સમાધિ આપે. એમ શાસનભક્ત મહાત્માઓ ભલે પરસ્પર જુદા જુદા ગચ્છના હોય, ભલે કદાચ કંઈક મનમેળ ન જ હોય, છતાં જ્યારે શાસનસેવા, શાસન રક્ષા કરવાનો અવસર આવે ત્યારે તો બધું ભૂલી જઈ પરસ્પર ખભે જે ૪ ખભા મિલાવીને કામે લાગે. જ જો શ્રમણ સંસ્થામાં વધુમાં વધુ આચાર-એકતા પ્રતિષ્ઠિત થાય તો એનો લાભ જિનશાસનને ખૂબ જ ? જે થાય. ભલે જ્યાં સામાચારીભેદ હોય ત્યાં આચાર-એકતા ન થાય, પણ એવી બાબતો તો ઘણી ઓછી છે. જે જે ૯૫% આચારસંબંધી બાબતો એવી છે કે જે તમામ ગચ્છો માન્ય રાખે જ છે. એમાં સામાચારીભેદ નથી, પણ સંયમીઓની શિથિલતાઓ, પ્રમાદ વગેરેને કારણે એ આચારો એક સરખી રીતે પળાતા નથી. જો સંયમીઓ કટ્ટર બનીને એ સર્વમાન્ય બનનારા ૯૫% આચારો જીવનમાં અપનાવી લે, પ્રરૂપણામાં જે છે ઉતારી દે તો આટલી વિશાળ આચાર-એકતા, પ્રરૂપણા-એકતા જિનશાસનને અત્યંત લાભદાયી બનશે. ૪ કલિકાલસર્વજ્ઞ ભગવંતે જિનશાસનને લાભ થતો જો ઈ પુનમનું પકિખ પ્રતિક્રમણ ૪ સ્વીકારવાની પુનમિયા ગચ્છને અનુસરવાની તૈયારી બતાવી. જે અત્યારે પણ જો કોઈ સાધુ કતલખાનાઓ બંધ કરવાનો સક્રિય પ્રયત્ન કરે તો તમામ ગચ્છના તમામ જ ૪ સંયમીઓ એ બાબતમાં એક મતે સંમત હોય જ. અને પોતાની શક્તિ પ્રમાણે સહાય પણ કરે જ. $ જો ધાર્મિક ટ્રસ્ટોની રક્મો જપ્ત કરી લેવાનો કોઈ કાયદો ઘડાય અને કો'ક સંયમી એની સામે સખત $ જ લડત ઉપાડે તો એમાં ય ગચ્છભેદ ભુલીને બધા સંયમીઓ શક્તિ પ્રમાણે સહાય કરવા તત્પર બને જ. જ જો “ભારત સરકાર જ બિભત્સ પિશ્ચરો-ટી.વી.-વીડિયો ઉપર પ્રતિબંધ મૂકી દે.” એવા પ્રકારની છે જે કોઈ સંયમી સખત મહેનત કરતો હોય તો કોઈપણ ગચ્છના કોઈપણ સંયમીઓ એ કાર્યમાં સફળતા મેળવવા છે છે માટે પોતાના તરફથી બનતી મદદ કરવા તૈયાર જ હોય. આમ એક વાત તો નક્કી કે જિનશાસનનું કોઈ કામ થતું હોય તો તમામ ગચ્છોના પીઢ-પરિપક્વ છે મહાત્માઓ ગચ્છભેદ જોયા વિના એમાં સહાય કરે જ. કદાચ પોતાની પાસે શક્તિ-સમજણ ન હોય તો ૪ જ સહાય ભલે ન કરે. પણ એ કામ તોડી પાડવાનું કામ તો કદિ ન જ કરે. આ અત્યંત આનંદની વાત છે કે જિનશાસન માટે આવી વિરાટ ભાવના ધરાવનારા સંયમીઓ લગભગ ૪ જ દરેક ગચ્છોમાં છે. કલિકાળરૂપી ઝેરી સર્પના મસ્તક ઉપર આવા મહાત્માઓ વિષહર મણિની માફક શોભી જ જ રહ્યા છે. આ પુસ્તક લખવા પાછળનો આશય એ જ છે કે શ્રમણ-શ્રમણીઓમાં જે મોટા પાયા ઉપર આચારભેદ- ૪ આ પ્રરૂપણાભેદ પડેલો છે, એ ઘણો ઘટી જાય. સામાચારી ભેદ વગેરેવાળી ૫% બાબતો છોડીને બાકીની ૯૫% છે બાબતમાં તમામ શ્રમણ-શ્રમણીઓ એક બને. આચારભેદ દૂર કરી એ ૯૫% બાબતમાં એક આચારવાળાPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 294