Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
જ્ઞાનમૂર્તિ ગુરુદેવ
(રાગ–શંકરા કલ્યાણ) પરમ જ્ઞાનમૂર્તિ છે અલખ આત્મગિ છે, નિજાનંદ ભેગી છે, જગવી જીવન જ્યોતિ છે, જન્મના એ જોગી છે.
પરમ જ્ઞાનમૂર્તિ છે. ૧ પંચ મહાવ્રત રસાળ, સ્વપર દયા પ્રતિપાલ; આત્મતિ રખવાળ, મોહનલાલજી મહારાજ,
પરમ જ્ઞાનમૂર્તિ છે. ૨ બ્રાહ્મણ કુલ જૈન , વચન સિદ્ધ વીર છે, ચમત્કાર મૂર્તિ , વરદ હસ્તે કીર્તિ છે.
પરમ જ્ઞાનમૂર્તિ છે. ૩ શારદ શ્રુત જ્ઞાન , પલ પલ સજાગ , રગ રગ વિરાગ છે, ગુરુ શ્રી મોહનલાલજી છે.
પરમ જ્ઞાનમૂર્તિ છે. ૪ ધર્મ ધ્વજ લહર દિગંત, સુરત ઉદ્ધાયું સંત; તાર્યું મુંબઈ ભગવંત, શાસન સુભટ મહંત.
પરમ જ્ઞાનમૂર્તિ છે. ૫ સુરત સમાધિરાજ, વીત્યા વર્ષ શું પચ્ચાસ; ઉત્સવ સુવણે આજ, મણિ મુંબઈ લાલબાગ.
પરમ જ્ઞાનમૂર્તિ છે. ૬
પાદરાકર
[ વિ. સં. ૨૦૧૩. ૫૦ મી સ્વર્ગારોહણ તિથિએ ગવાયેલ ગીત ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org