Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
-
.
T
* ES. -
::::
આ
છે
E
•
-
• -
-
[
,
T
[૩]
તેલ = વાઃ સમીતે-વાળી કવિની પંક્તિ આપણું બાળ ચરિત્રનાયકમાં નખશિખ ચરિતાર્થ થતી હતી. બાળક મોહનનું ભાવિ સાધુ-જીવનની સાક્ષી સમું પાંગરતું હતું. સરસ્વતીની આભા એના મુખ પર તેજના કિરણો ફેંકતી હતી. એનું નિર્દોષ હાસ્ય એને જોઈ જ રહેવાને અનેકને ભાવતું હતું. સનાલ્ય જાતિને આ કેહિનૂર શૈશવકાળથી જ તેજની છાકમછેલ કરી રહ્યો હતે.
બ્રાહ્મણકુળને સરસ્વતીના નિવાસસ્થાન સાથે સરખાવી શકાય. લક્ષમી અને સરસ્વતી મૂળ તે બન્ને બહેન હતી. પરંતુ જ્યારથી તે લગ્નગ્રંથીથી જોડાઈ જુદા જુદા ઘરમાં ચાલી ગઈ ત્યારથી બંને વચ્ચેનો સ્નેહ ઓસરતે ગયે. તેની સરવાણી ધીમે ધીમે ધબકવા લાગી અને મિલન તે હવે કવચિત જ બની ગયાં. લેકે પછી એમના મૂળ સંબંધને ભૂલી ગયા અને પાછળનું સગપણ યાદ રાખવા લાગ્યા. આમ વાર એકાંગી બની ગયો.
મેહન સરસ્વતી દેવીને વારસદાર હતે. દ્વિજદંપતીનો ખોળો ખૂંદનાર હતો. સુંદરી એના માટે મનેરના મોટા મોટા મિનારા ચણતી હતી અને એ બધાને જવાબ ને ઉકેલ તેના સપનાં તેને આપી દેતાં. પુત્ર ઘડતરની મહત્ત્વાકાંક્ષા સ્વમમાં સાકાર બને જતી હતી. આથી રખે કે માનતા કે સ્વમ એ તે માત્ર માનસિક તરંગ છે, અને તુષારબિંદુ જેમ ક્ષણમાં જ વિલીન થવાને સર્જાયેલા છે. બાકી હકીકત તે એ છે કે, અમુક સ્થિતિમાં ને અમુક સમયે આવેલાં સ્વપ્ન ભાવિના એંધાણ બતાવી જાય છે અને તે ક્યારેક જ નિષ્ફળ જાય છે.
આ કેઈ કલ્પના પ્રસંગ નથી પણ અનુભવે આ વાતને સમર્થન આપ્યું છે. એક નહિ અનેક દાખલાઓ આ સત્યના સાક્ષી છે. એક અંગ્રેજ વિજ્ઞાનિક જે કેટકેટલા અખતરા પછી પણ વસ્તુ ધી નહોતે શક્ય તે વસ્તુ તેણે સ્વમમાં મેળવી હતી. સીવવા માટે છિદ્રની જરૂર જણાતી હતી પણ કેમ, કેવી રીતે, ક્યાં એ મૂકવું એની ગૂંચ તેને ઉકલતી ન હતી અને એ ગૂંચ તેને સ્વમાએ ઉકેલી આપી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org