Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી મેાહનલાલજી અધ શતાબ્દી ગ્રંથ:
(૭) વૃત્તિ—આ વ॰ થાત્તરૂપ દ્વિતીય સ્મરણની હકીર્ત્તિસૂરિએ રચેલી વૃત્તિ છે. અને એ અનેકા રત્નમંજૂષા ( પૃ. ૧૩–૨૪ ) માં છપાવાઈ છે. આ વિક્રમની સત્તરમી સદીની કૃતિ છે.
૩૦
(૮) લઘુવૃત્તિ—જૈન ગ્રંથાવલી ( પૃ. ૨૭૪) માં એક અજ્ઞાતકર્તૃક અને ૮૫૦ જેવડી કાઇ લઘુવૃત્તિના ઉલ્લેખ છે.
(૯) ટીકા—આ અજ્ઞાતકર્તૃક ટીકાની ત્રણ હાથપાથીની નેાંધ જિ. ર. કે. ( રૃ. ૫૫ ) માં છે.
(૧૦) વૃત્તિ—આ કાઇકે રચેલી અને “અથેત્તિ સ્મરન” થી શરૂ થતી પવૃત્તિ છે. એ ભાં. પ્રા. સ'. મ. માં છે.
(૧૧) અવસૂરિ—'આ અજ્ઞાતકઈંક છે. એને અતિમ ભાગ અ કલ્પલતા (પૃ. ૨૩)નું સ્મરણ કરાવે છે.
પાઠાંતરા—ઉવસગ્ગહરથાત્તની પહેલી એ ગાથાઓને અંગે કાઇ પાઠાંતર નથી, ત્રીજી ગાથામાં ‘ટ્રોજ્જને બદલે ‘વો’૧૭, ચેાથી ગાથામાં “જ્જુને બદલે વત્તે૧૮, અને પાંચમી ગાથામાં ‘મત્તિમ’ને ખદલે ‘મત્તમ’૧૯ તેમજ ‘વિઘ્નને બદલે સુ પાઠ મળે છે.
અથ વૈવિધ્ય—પ્રસ્તુત કૃતિના વિવિધ અર્થ કેવળ પાર્શ્વનાથને લક્ષીને જ ઉદ્ભવતા નથી પરન્તુ એમના તીના શાસનદેવ પાર્શ્વ યક્ષ, ધરણેન્દ્ર અને એ ઇન્દ્રની પત્ની પદ્માવતી દેવીની પણ આ કૃતિ દ્વારા સ્તુતિ કરાયેલી હાવાથી એ ત્રણને ઉદ્દેશીને પણ અર્થ ઉદ્ભવે છે એટલે અકલ્પલતામાં રીતે અર્થી અપાયા છે. કાઈ કાઈ પ્રકાશિત વિવરણ પણ પાર્શ્વનાથને અંગે અન્ય અથ દર્શાવે છે. આમ જે આ તેંત્રનું
૧૫. આના પરિચય D C G C M (Vol. XVII, pt, 8, 190–191) માં મેં આપ્યા છે. આને મૂળ (?) સહિતને ગ્રંથામ્ર ૧૨૭૫ દર્શાવાયા છે તે યાગ્ય હાય એમ લાગતું નથી.
૧૬. આને। પરિચય D C G C M (Vol. XVII, pt. 8, pp. 191–192) માં મેં આપ્યા છે.
૧૭. જીએ અ કલ્પલતા ( પૃ. ૧૮ ).
૧૮. એજન ( પૃ. ૧૯ ).
૧૯. જુએ પ્રોધટીકા (ભા. ૧, પૃ. ૩૫૬ ).
૨૦. જુઓ આ કપલતા ( પૃ. ૨૧ ).
૨૧. પા ચન્દ્રગણિકૃત લઘુવૃત્તિમાં ‘ઉપસર્ગ હરનાર પાધ્ યક્ષને અને પાર્શ્વનાથને' એમ પ્રારંભમાં કહ્યું છે. કર્માંધનમુક્ત”, મંગલક્લ્યાણુાવાસ. અને વિષધરવિનિૌસ' એ ત્રણને પાર્શ્વનાથના વિશેષણુ ગણ્યાં છે. તેમ કરીને પાર્શ્વ યક્ષને અને પાર્શ્વનાથને હું વંદન કરૂં છું એવા અક્ષરા અપાયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org