Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી માહનલાલજી અશતાંબ્દી ગ્રંથ:
‘અમ’ એટલે રાગ. એને હણનાર તે અમહ’. ‘આગસ્' એટલે પાપ, એના નાશ કરનાર તે ‘આગસ’. અમહ+આગસ=અમહાગસ, એનું સ ંબધન તે અમહાગસ ! એનું પાચ સમીકરણ ‘અમહાયસ' છે. આથી એ અથ ઉદ્ભવે છે કે હે રાગના હણનાર અને પાપના નાશક ! આ અર્થ મહાયસ’ ને બદલે એમાં અકારને પ્રશ્ર્લેષ કરીને કરાયા છે.
આ રીતે પાંચમી ગાથાના બે અર્થ થાય છે.
આમ પાર્શ્વનાથને ઉદ્દેશીને પહેલી ગાથાના ૮૦, ખીજીના ૪૦, ત્રીજીના પ્રત્યેક પાઠાંતર આશ્રીને ખખ્ખુ, ચેાથીના એક અને પાંચમીના બે અથ કરાયા છે. આમ ત્રીજી ગાથાના પ્રત્યેક પાઠાંતરને આશ્રીને પાંચે ગાથાના સચેાજનની દૃષ્ટિએ ૮૦x૪૦૪૨×૧×૨=૧૨૮૦૦ અથ થાય છે.
૩.
ઉલ્લેખ—મીજી ગાથામાં ‘રાગના’ ઉલ્લેખ કર્યાં બાદ મારિ’ અને જરના ઉલ્લેખ એ બન્ને રાગ જ હાવા છતાં કેમ કરાયા છે એ ખામત મારી સામેના પાંચે સ`સ્કૃત વિવરણમાં વિચારાઈ નથી. આને અંગે પ્રાયટીકા (ભા. ૧, પૃ. ૩૬૩–૪) માં કહ્યું છે કે–મારિ રાગચાળાના રૂપમાં ફાટી નિકળે છે અને વિષમ જ્વરા બહુ ભયંકર હોય છે એટલે આ બેની પૃથગૂ ગણતરી કરાઈ છે.
હવે આ સ્તેાત્રના જે ૩૫મ પાર્શ્વ યક્ષ, પદ્માવતી અને ધરણેન્દ્રને ઉદ્દેશીને ૨૧અ કલ્પલતામાં કરાયા છે, તે હું રજૂ કરુ છુંઃ—
પ્રથમ ગાથામાં અનુક્રમે પાશ્વ યક્ષને, પદ્માવતીને અને ધરણેન્દ્રને વંદન કરાયું છે. પહેલાં એનું એકેક અને ત્રીજાનાં એ વિશેષણ છે. જેમકે (સમ્યગ્દષ્ટિએના) ઉપસગના નાશ કરનાર એ પાશ્વ યક્ષનું. ઇચ્છવા યાગ્ય શરીરને લઈને (જોનારને) જેનાથી હુ થાય તેવી એ પદ્માવતીનું. (મઠ અસુરે ઉત્પન્ન કરેલા) વિષધરના અર્થાત્ મેઘના જળનું (પાતાની ક્રૂણરૂપ છત્ર વડે ) નિવારણુ કરનાર તેમજ મંગળ અને કલ્યાણુના આવાસરૂપ અથવા મંગળ જેવી (શ્રેયસ્કર) (ભગવાનની ) આજ્ઞા વડે–શાસન વડે સમન્તાત્ નિવાસવાળા કવા ભાવનાવાળા એમ બે ધરણેન્દ્રનાં વિશેષણ છે.
ખીજા પાસના અથ વામ હાથમાં પાશ ધારણ કરનારી એટલે પ્રસ્તુતમાં પદ્માવતી એમ કરાયા છે.
પ્રથમ ગાથાની આ પ્રમાણેની∞ અ ઘટનાને અનુરૂપ છાયા નીચે મુજબ છેઃ—
૩૫.
આ અથ કરવા પૂર્વે અકલ્પલતા (પૃ. ૧૨ ) માં કહ્યું છે કે પાર્શ્વનાથનું સાન્નિધ્ય કરનારાં પાર્શ્વ યક્ષ, પદ્માવતી અને ધરણુ ઇન્દ્ર વડે આ સ્તવ અધિષ્ઠિત હોવાથી એમને ઉદ્દેશીને પણ
વ્યાખ્યા કરાય છે.
૩૬. બૃહવૃત્તિમાં આ અર્થે છે ખરા?
૩૭.
પાત્ર યક્ષને અગે ૧, પદ્માવતી પરત્વે પણ ૧ તેમજ ધરણુના પક્ષમાં બે એમ પહેલી ગાથાના એ અર્થ કરાયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org