Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
ઇતિહાસની આરસી
૨૯
ચજ્ઞતાનું એમને મન વધુ મૂલ્ય હતું. ગચ્છ–સ'પ્રદાયના અંધના તેમને કદી સુંઝવી શકયા નથી, આત્માનું અહિત કરનારી વસ્તુથી બચવા જરૂરી બંધનાને તેઓ રાખતાં. સમજણુવિવેકપૂર્વકના બંધનાથી આત્મા મુક્ત બને છે, જ્યારે આગ્રહશીલ અધના– રીવાજોથી આત્મા કેદ બને છે. આ સિદ્ધાંત એ તેમને જાણે જીવનમંત્ર હતા.
ક્રિયાદ્વારની આ લાંબી હકીકત વાસ્તવમાં સયમજીવનની કષ્ટસાધ્યતાને કહી જાય છે. જીવનના નિર્વિવાદ સિદ્ધાંતને સર્વવ્યાપી બનાવવા, મહાન ત્યાગી ધુરંધર આત્માએ અચૂકપણે આવી પહેાંચે છે.
ધર્મ, સમાજ અને દેશના દ્વારને હાથમાં લઇ લે છે. અને તેએના આગમનથી ધ ફ્રી નવપલ્લવિત અને છે.
સમાજમાં સયમના પ્રાણ ફુંકાય છે. અને દેશની મડદાલ અનેલી સસ્કૃતિ પુનઃ સજીવન અની ઉઠે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org