Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
પતાકા જૈન ધર્મની
ગગન ચુંબન કરે છે
વળી
મહાવીરના જયનામના
ત્યાં
જયનાદ ગુંજે છે
ઘટનાદ ને કલશેર
ધર્મના ત્યાં
ઘર ઘર ગુંજે છે.
પહેલા
સૌ પહેલા હતા એ
પુરાગામી
અનત વણઝારને એ મેાહન મુનિ પહેલા પગી
મુંબઇની પગથારના દીવાલે સાંકડી જુની
ધમની તાડી કાડી
કેડી મેાહમયીની
ખૂંદનાર
માહન
પહેલેા હતેા એ.
ધબકતુ રાક્ષસી હૈયું
મુંબઇ
મેાહનમાળા જપે છે
Jain Education International
૧૫
ઘૂઘવતા અરબી સમદરના મેાજાની હર પછડાટમાં “ માહન ” “ માહન ” ના નાદ ગુંજે છે.
છબી છે અક્ષત અંકિત
એ પથ્થરોના કાળજામાં
ધમણના હર ધર્મકારમાં માહન ‰
જાપ જાગે છે.
ક્રાંતિના
એ કુંવરને શાંતિના
ગુણવંત એ. શાહ
એ મહાસતને
ધર્મના
મહા ધૂનીને અલખની આહલેકના
ખાખ જોગી
દિવ્યાત્મા
માહન ” ના
મહામુનિ મહંત મેાહન સુનિ
મમ રક દલિતની
શત કેાટી કાટી વંદના વ..દ..ના, વ.....દ....ના.
For Personal & Private Use Only
www.jainelibrary.org