________________
આજે જુના પુરાતન ઇતિહાસ ઉપર જગતની ઝાંખી પડે તેવા આશયથી મેં મારી અલ્પ મતિ અનુસાર એક પુસ્તક બહાર પાડવા નિશ્ચય કર્યો, તેમાં મને કુદરતે પુરાતન જૈન મંદિર, કિર્તિ સ્ત, તથા જૈન બિરાદરના આપેલા -આત્મબલિદાનને ખ્યાલ રાખી “ મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાન ” નામનું પુસ્તક પ્રગટ કરવા સંકેત કર્યો અને તે મેં મારા આત્માથી વધાવી લીધે.
હાલમાં મેવાડમાં લગભગ ૩૫૦૦) પાંત્રીસો મહિરિની હારમાળા હયાત છે, તેમાંથી ખાસ ખાસ માહિરાને જોતાં આત્માને આલ્હાર અને જમી પેદા - થાળે તેવા ફેટાઓ લેવાનું સાહસ કરી લગભગ ૫૦ ટાટાએનો આહ કરી આ પુસ્તકમાં પ્રગટ કરવા મારા આત્માએ સુચાગ્ય મા. મથીએ શું છે? અને મેવાડે સારાય દેશની તેમજ જનતાની કેવી સેવા બજાવી છે તેનું સમગ્ર ભાન પ્રગટ કરાવવા મને ઈચ્છાથઈ અને તે મારી ઈચ્છા પ્રભુએ પાર પાડી. દરેક સમજુ અને વિચારક સજનેને મારી નમ્રતાપૂર્વક વિનતિ છે કે જેના કેમનું અણુએલ સાહિત્ય તથા શિપકળાની ભવ્ય કૃતિઓ આજે આપણે બે કાળજી તથા ભાવ વગરની ભાવનાથી નિસ્તેજ થવા પામી છે. તે તે બાબત વિચારકે જરૂર પોતાની શક્તિને આત્મસેગ આપી તેને પુનરૂદ્ધાર કરશે તો જગતમાં એક મહાન કષાયુકારી કાર્ય કર્યું કહેવાશે. - જેમ કેમના અગ્રગણ્ય શ્રીમંતે અને ધાર્મિક લાગણીવાળા ગ્રહથ્થાને મારી ખાસ ભલામણ છે કે આપ આપની લહમીને આવા જુના પુરાતન તીર્થોને અમૂલ્ય ઈતિહાસ મેળવવા અને તેની આખી હકીકત જેન જનતાને જાણ આપી જાગ્રત કરવા પિત પિતાનાથી બનને આપી આભારી કરશે..
હાલમાં મેવાડમાં મારી મુસાફરી અવાર નવાર થવાથી આ વસ્તુનું મને ભાન થયું અને તે વસ્તુ માટે ઘણું મારા ધનવાન મિત્રો સાથે વાત કરી પણ તેનું પરિણામ મને શૂન્ય દેખાયું. છતાં નિરાશ ન થતાં આશાવાદી તરીકે કાર્ય કરવા મેં નિશ્ચય કર્યો, કારણ આ કાર્ય પાછળ મારી ભાવના કેવળ ભૂતકાળના જેનેની ધામીક લાગણી, ભાવના, ત્યાગ અને દાન કેવા પ્રકારનું હતું તે જગતને જણાવવા મારી અભિલાષા દિનપ્રતિદિન તિક બનતી ગઈ અને તે અભિલાષાને રવી તે મારી શક્તિ બહારની વાત હતી તેથી ભાવી ઉપર વસ્તુનો ભાર મૂકી કાર્યનો પ્રારંભ કર્યો અને જનતાએ સાથ આપ્યો જેથી મેં મારી હદયની ભાવ ભરેલી જીજ્ઞાસાઓ વાચકેની સેવામાં રજુ કરી હું કૃતાર્થ થયે. , આંચ ફરી ફરીને યાદ આપું છું કે જગતમાં જીવવું તે બધું છે. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com