________________ (8) શેત્રુજય મહાભ્ય છોટુ રૂ. 2-0-0 તરફ પ્રજાની પ્રીતિ એક વહાલા પિતા કરતાં પણ અધિક હતી. વરધવળને ચંપકમાળા, તથા કનકવતી નામની બે રાણીઓ હતી. ચંપકમાળ મુખ્ય પટ્ટરાણી હતી. કનકવતી પણ રાજાના પ્રેમ પાત્ર તરીકે ગણાતી. વીરવળની ઉમર લગભગ પચાસ વર્ષની થવા આવી હતી; તથાપિ સંસર વૃક્ષના ફળ સમાન પુત્ર, પુત્રી રૂપ કાંઈ પણ સંતતિની પ્રાપિ થઈ ન હતી. એક દિવસ મહારાજા વીર ધવળ સભા વિસર્જન કરી સાંજના વખતે વિશ્રાંતિ લેવા માટે, મહેલના ઝરૂખામાં આમ તેમ ફરતા હતા અસ્ત થતા પણ શાંત, વલાની પામેલા છતાં ચળકતા, સૂર્યનાં સોનેરી કિરણે તેના શરીરની શોભામાં વધારો કરતાં હતાં. : , મલયાચળને સ્પર્શને આવતે મંદમંદ પવન તેના વિચારોમાં શીતળતા પ્રસરાવી રહ્યા હતા. તેના શરીરનું વય પ્રૌઢ છતાં યુવાનની માફક ઉત્સાહી જણાતું હતું. એ સૃષ્ટિ સિદિય તાનું અવેલેકન કરતાં તે પરમાનંદમાં મગ્ન થયેલ હોય તેમ જણાતો હતો આવા આનંદી વખતમાં એક યુવાન પુરૂષદ્વાર આગળ આવી ઉભા રહ્યા. દ્વારપાળે તેને અટકાવ્યા, એ વખતે ઝરૂખામાં રહેલા રાજાની દષ્ટિ તેના ઉપર પડી. રાજા વિચાર કરવા લાગ્યું કે અત્યારે સ ધ્યાવેળાએ, મારી મુલાકાતે આવનારને અવશ્ય મહાન પ્રયજન દેવું જોઈએ. રાજાએ દરેક માણસનાં દુઃખ ગમે તેવે પ્રસંગે પણ સાંભળવાં જોઈએ અને ગમે તે પ્રયને પ્રજાને દુઃખથી મુક્ત કરવી જોઈએ ઘણા ખરા અધિકા. રીએ પ્રજાના દુઃખની ઉપેક્ષા કરે છે. નિયમિત વખત સિવાય તેઓની મુલાકાત લેતા નથી કે તેને. દુઃખે સાંભળતા નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak. Trus