Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૬
તૃતીય કર્મગ્રંથ
જ બંધ કરે છે. કારણ કે જેમ નારકીના જીવો પૃથ્વીકાયાદિમાં જતા નથી તેવી જ રીતે આ દેવો પણ પ્રથમના બે દેવલોકના દેવો કરતાં કંઇક વધારે નિર્મળ હોવાથી રત્નોમાં, વાવડીઓમાં કે કમળોમાં જન્મ પામતા નથી. તેથી રત્નપ્રભાની જેમ જ ઓઘે ૧૦૧, મિથ્યાત્વે ૧૦૦, સાસ્વાદને ૯૬, મિશ્ર ૭૦ અને અવિરતે ૭ર પ્રકૃતિઓ બાંધે છે.
પરંતુ આનતાદિ (નવમા આદિ) દેવલોકના દેવો મરીને નિયમા મનુષ્યગતિમાં જ જન્મે છે તિર્યંચગતિમાં જન્મતા નથી તેથી તિર્યંચગતિપ્રાયોગ્ય ‘‘ઉદ્યોતચતુષ્ક’” (ઉદ્યોતનામકર્મ, તિર્યંચદ્વિક, અને તિર્યંચાયુષ્ય એમ ચાર કર્મ પ્રકૃતિઓ) બાંધતા નથી. આ ચાર પ્રકૃતિઓ ઓથે મિથ્યાત્વે અને સાસ્વાદને જ બંધાય છે માટે તે તે જગ્યાએ આ ચાર પ્રકૃતિઓનો બંધ ઓછો કરવો. એટલે આનતાદિ દેવો ઓથે ૧૦૧ ને બદલે ૯૭, મિથ્યાત્વે ૧૦૦ ને બદલે ૯૬, સાસ્વાદને ૯૬ ને બદલે ૯૨, મિત્રે ૭૦, અને અવિરતે ૭૨ નો બંધ કરે છે. આ બંધ નવમા આનત દેવલોકથી બારમા અચ્યુતદેવલોકમાં તથા નવ પ્રૈવેયકમાં જાણવો, અનુત્તર વિમાનમાં માત્ર ચોથુ જ ગુણસ્થાનક છે. એટલે ચોથા ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિનો એક જ બંધ હોય છે, તે ગાથામાં જાદું કહેલ નથી પરંતુ સ્વયં સમજી લેવું. કારણ કે ત્યાં દેવો સમ્યગ્દષ્ટિ જ હોય છે.
ત્રીજા દેવલોકથી આઠમા દેવલોકના બંધનું ચિત્ર. મોહ આયુ નામ ગોત્ર અંત કુલ
નં. ગુણસ્થાનક જ્ઞાના દર્શ. વેદ
ધે
૧ |મિથ્યાત્વે
|૨ |સાસ્વાદને
૩ |મિશ્રે
૪ |અવિરતે
Jain Education International
૫ ૯
૫
પ
૯
૫ ૯
૫
11/
૨ ૨૬ ૨ ૫૦ ર પ ૧૦૧
૨
૬ રે ૧૯
૬
P
૨૬
ર
૨૪
૧૯
*'
'
C
q
૪૯
૪૭
(1)
For Private & Personal Use Only
૨ ૫ ૧૦૦
d
4 ૯૬
૧ મ
سے
૧ ૧
૭૦
૭૨
www.jainelibrary.org