Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બન્ધસ્વામિત્વ
૪૩
મૂલગાથામાં હાલ પ્રસિધ્ધપાઠવાળું છેલ્લું પદ “તy Mત્તિ ને નંતિ નબો'' છે. જે કારણથી આ જીવો સાસ્વાદન હોતે છતે શરીર પર્યાપ્તિ પણ પૂર્ણ કરતા નથી. પરંતુ અવચૂર્ણિ વાળી પ્રતમાં મૂલગાથામાં “તપુપુજ્ઞd ને તે વંતિ' પાઠ છે. તથા તેનું વિવેચન કરતાં કરતાં અવચૂર્ણિકારે લખ્યું छ ॐ यतस्ते एकेन्द्रियविकलेन्द्रियादयः सासादनाः सन्तस्तनुपर्याप्तिं न યાજ્યતત્તે તિર્યરીયુરન્થરા: જો કે બન્ને પાઠોનો અર્થ સમાન જ છે. તે પણ અવચૂર્ણિકારના ટીકાના પદોના આધાર વાળો પાઠ અમે ગાથામાં ન આપતાં પાઠાન્તર રૂપે પાઠ રાખેલ છે. તે ૧૩ I
હવે પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, તેઉકાય, વાઉકાય માર્ગણાઓમાં બંધસ્વામિત્વ સમજાવે છે.
ओहु पणिंदितसे, गइतसे जिणिक्कार नरतिगुच्चविणा । मणवयजोगे ओहो, उरले नरभंगु तम्मिस्से ॥ १४॥ (ओघः पञ्चेन्द्रियत्रसे गतित्रसे जिनैकादश नरत्रिकोच् विना ।
मनवचोयोगे ओघ औदारिके नरभंगस्तन्मिश्रे )
શબ્દાર્થ= બોદુક ઓઘ બંધ જાણવા, પતિ - પંચેન્દ્રિય અને ત્રસકાય માર્ગમાં, ફત= ગતિ=સમાં, #િl= તીર્થંકર નામકર્મ આદિ અગિયાર, નરતિચેંક મનુષ્યત્રિક અને ઉચ્ચગોત્ર, વિ= વિના, મળવયનો = મનયોગ-વચનયોગ માર્ગણામાં, ગોદોઃ ઓઘબંધ, ૩રસ્તે ઔદારિક માર્ગણામાં, નરમ= મનુષ્યની જેમ ભાંગો જાણવો, તમિર્સતેના મિશ્રમાં.
ગાથાર્થ પંચેન્દ્રિય જાતિ અને ત્રસકાયમાર્ગણામાં ઓઘબંધ જાણવો, ગતિત્રસમાં જિનનામકર્મ વગેરે અગિયાર, મનુષ્યત્રિક અને ઉચ્ચ ગોત્ર વિના શેષ ૧૦૫ નો બંધ જાણવો, મનયોગ અને વચનયોગમાં ઘબંધ હોય છે. ઔદારિક કાયયોગમાં મનુષ્યના બંધનો પ્રકાર જાણવો. હવે દારિક મિશ્રમાં બંધ (આગળની ગાથામાં) કહે છે. તે ૧૪ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org