Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 86
________________ ઉદયસ્વામિત્વ ૮૫ सव्वगुणभव्वसन्निसु, ओहु अभव्वा असन्निमिच्छिसमा । सासणिअसन्नि सन्निव, कम्मणभंगो अणाहारे ॥ २४ ॥ (सर्वगुणाः भव्यसंज्ञिषु, ओघोऽभव्या असंज्ञिनो मिथ्यात्वसमाः । सासादनेऽसंज्ञी संज्ञिवत्कार्मणभङ्गोऽनाहारे ) શબ્દાર્થ= સવ્વમુળા= સર્વ ગુણઠાણાં, મન્વસન્નિસુ= ભવ્ય અને સંક્ષિ માર્ગણામાં, ઔદુ ઓધબંધ, અમન્ના અભવ્યજીવો, અનિમિનૃિસમા= અસંજ્ઞિમાં મિથ્યાત્વીની જેમ, સાળિ= સાસ્વાદને, અનિ= અસંશિમાં બંધ, સન્નિવ= સંજ્ઞીની જેમ, જન્મમંનો કાર્યણનો ભાંગો, ગળાહારે અણાહારી માર્ગણામાં. ગાથાર્થ- ભવ્ય અને સંજ્ઞી માર્ગણામાં સર્વગુણઠાણે ઓઘબંધ જાણવો અભવ્ય અને અસંજ્ઞીમાં મિથ્યાત્વે બંધ સમાન છે. અસંજ્ઞીમાં સાસ્વાદને સંજ્ઞીની જેમ છે. અને અણાહારી માર્ગણામાં કાર્યણ કાયયોગની જેમ બંધ જાણવો. ।।૨૪। = વિવેચન- ભવ્ય માર્ગણા અને સંશી માર્ગણામાં ૧થી૧૪ ગુણસ્થાનકો છે અને સર્વત્ર બીજા કર્મગ્રંથની જેમ બંધ સમજવો. કેવલી ભગવન્તો ત્રણે કાળના ત્રણે લોકના સર્વદ્રવ્યોના સર્વે ભાવો સાક્ષાત્ જાણતા હોવાથી છદ્મસ્થ આત્માઓની જેમ ચિંતન-મનન કરવા રૂપ ઉહાપોહ સ્વરૂપ મતિજ્ઞાનાત્મક ભાવમન તેઓને હોતું નથી માટે જ નો સંની નો અસંશી કહ્યા છે તથાપિ દૂર દેશમાં રહેલા મનઃપર્યવજ્ઞાની વડે અને અનુત્તર વિમાનવાસી દેવોવડે પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર આપવા રૂપે મનોવર્ગણાના પુદ્ગલોના ગ્રહણાત્મક દ્રવ્યમન તેઓને હોય છે તેથી સંશી કહેવાય છે. માટે તે અર્થને આશ્રયી ૧ થી ૧૩ ગુણઠાણાં અને ભૂતપૂર્વ નયને આશ્રયી ઉપચારથી ચૌદમું એમ ૧ થી ૧૪ ગુણઠાણાં કહ્યાં છે. બંધ સર્વ ઠેકાણે બીજા કર્મગ્રંથની જેમ જ સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132