Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બસ્વામિત્વ
પ૩ (अनचतुर्विंशत्यादिं विना, जिनपञ्चकयुताः सम्यक्त्वे योगिनः सातम्। विना तिर्यङ्नरायुः कार्मणेऽप्येवमाहारकद्विके ओघः )
શબ્દાર્થ ખવડવાડું= અનંતાનુબંધી ચોવીસ વગેરે પ્રકૃતિઓ, વિIT= વિના, નળપણ ગુ= તીર્થકર નામકર્માદિ પાંચ પ્રકૃતિઓથી યુક્ત,
Hિ= સમ્યકત્વગુણઠાણે, નોળિ= સયોગી કેવલી ગુણઠાણે, સાયંત્ર સાતવેદનીય, વિપુ= વિના, તિરિનરી૩= તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય,
વિક કાર્પણ કાયયોગમાં પણ, વં= એમ જ બંધ જાણવો, ઉપહાર' દુનિ= આહારક = આહારકમિશ્રયોગમાં, ઓë= ઓથબંધ.
ગાથાર્થ- ઓ. મિશ્રકાયયોગમાં સમ્યકત્વગુણઠાણે અનંતાનુબંધી ચોવીસ વગેરે વિના અને તીર્થંકર નામકર્માદિ પાંચ યુક્ત કરતાં ૭૫ નો બંધ થાય છે. યોગી ગુણઠાણે એક સાતા જ બંધાય છે. કાર્પણ કાયયોગમાં પણ તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય વિના આ જ પ્રમાણે બંધ જાણવો, આહારકના બે યોગમાં ઘબંધ જાણવો. I૧૬ |
વિવેચન- દારિક મિશ્ર કાયયોગમાં સાસ્વાદને જે ૯૪ નો બંધ પૂર્વની ૧૫મી ગાથામાં કહ્યો છે તેમાંથી અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે અનંતાનુબંધી આદિ (ચોથી ગાથામાં કહ્યા પ્રમાણે) તિર્યંચદ્ધિક સુધીની ૨૪ પ્રકૃતિઓ ઓછી કરવી કારણકે તે ર૪નો બંધ અનંતાનુબંધી પ્રત્યયિક છે અને અનંતાનુબંધીનો ઉદય ફક્ત બે જ ગુણઠાણાં સુધી હોય છે. માટે ચોથે ગુણઠાણે આ ર૪નો બંધ સંભવતો નથી.
પ્રશ્ન- બીજા કર્મગ્રંથમાં અનંતાનુબંધીના નિમિત્તવાળી ૨૫ પ્રકૃતિઓ કહી છે અને અહીં ૨૪ કહો છો તો આમ કેમ ? ત્યાંની જેમ અહીં પણ ૨૫ જ ઓછી કરવી જોઇએ.
ઉત્તર- આ ૨૪ કરતાં ૨૫માં એક તિર્યંચાયુષ્ય વધારે છે. પરંતુ આ આયુષ્યકર્મની પ્રકૃતિ પહેલા ગુણઠાણેથી બીજા ગુણઠાણે. જ ૧૦૯ થી ૯૪ નો બંધ કહ્યો ત્યારે પ્રથમથી જ ઓછી થઇ ચૂકી છે. સાસ્વાદન ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org